ગુજરાત સરકાર દ્વારા ગુજરાતભરની નદી પર આવેલા ડેમો નું સંચાલન કરાઇ રહ્યું છે.
વાત છે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત ની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ Dantiwada Dam ની
દાંતીવાડા ડેમ એ બનાસ નદી Banas River પર આવેલ ડેમ છે જેમાં ભરાયેલ પાણી સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતની લાખોની જનતાને પાણી પૂરું પાડે છે
પરંતુ હાલની બનેલી એક ઘટના પછી ડેમ સંચાલન કરી રહેલ વહીવટી તંત્ર દ્વારા આ ડેમ નું સંચાલન અને મેન્ટેનન્સ કરાતું હશે કે નહીં તેની પર મોટા સવાલો થવા પામ્યા છે Uttar Gujarat,
મળતી માહિતી મુજબ, ચોમાસામાં રાજસ્થાન Rajasthan અને બનાસ નદી ના ઉપરવાસ માં ભયાનક વરસાદ થતાં દાંતીવાડા ડેમમાં વધારે માત્રામાં પાણી ભરાયું જેને લઈને વહીવટી તંત્ર દ્વારા દાંતીવાડા ડેમ Dantiwada Dam નો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો Banaskantha
ત્યારબાદ દરવાજાને બંધ કરતી વખતે ટેકનિકલ ખામીનાં લીધે દરવાજો અડધો ખુલ્લો રહી ગયો હતો.
આ ભૂલ વહીવટી તંત્ર ને દર કલાકે 30 કરોડ લીટર પાણીનો વેડફાટ સતત અનેક દિવસો સુધી થાય બાદ ખબર પડી
આ ભૂલ ના કારણે મોટાં પ્રમાણમાં પાણીનો વેડફાટ દિવસો સુધી થતો રહ્યો હતો.
તંત્ર દ્વારા 22 જુલાઇ 2023 ના રોજ Dantiwada Dam નો આ એક દરવાજો ખોલવામાં આવ્યો હતો
આજે આ સમચાર લખાય છે ત્યારે એટલે કે 2 ડિસેમ્બર 2023 એટલે કે ઘટના બન્યા પછી 3 થી 4 મહિના સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં ના લેવાય અને
હવે આ ભૂલ મીડિયામાં છતી થઈ જતાં વહીવટી તંત્ર ભૂલ સુધારવા છેલ્લા 1 અઠવાડિયામાં અનેક પ્રયત્ન કરવામાં આવ્યા.
મળતી માહિતી મુજબ ગેટ બંધ કરવા માટેનો લોખંડનો રોડ બેન્ડ થઈ જવાથી આ સમસ્યા ઊભી થઈ હતી.
અનેક પ્રયાસો કરવા છતાં પણ ગેટ બંધ ન થતાં પાણીનો વેડફાટ થતો હોતો. દર કલાકે 30 કરોડ લીટર પાણીનો વેડફાટ Waste of water થતો હતો. 30 crore liters of water
આ ગેટને બંધ કરવા માટે મધ્યપ્રદેશથી ટેકનિકલ એક્સપર્ટ ટીમને બોલાવવામાં આવી હતી.
આ ટીમ ડેમ પર પહોંચીને ગેટ બંધ કરવાની કામગીરી ચાલુ કરી હતી.
ત્યારે ટીમને ગેટ બંધ કરવામાં થોડી સફળતા મળી.
પરંતુ આ મધ્યપ્રદેશ Madhypradesh ની ટીમ દ્વારા સંપુર્ણ ગેટ બંધ થઈ શક્યો નહીં.
અને ટીમ દ્વારા સંપુર્ણ ગેટ બંધ કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે, જેથી પાણીનો બગાડ થતો અટકી શકે.
સામાન્ય જનતા નો એ સવાલ છે કે શું ગુજરાત Guajrat રાજ્યમાં આટલા ડેમ હોવા છતાંય સરકારી તંત્ર Government Department પાસે આવી કોઈ સુવિધા નહીં હોય કે કરોડો લિટર પાણી કે જે લાખો લોકોની જીવાદોરી છે એને બચાવી શકે
કે સરકારી અધિકારીઓ ને સામાન્ય જનતાની મુશ્કેલીઓથી કોઈ મતલબ હોતો નથી.
શું આ ભૂલ થી બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત ની જનતાએ કઇ ભોગવવું પડશે કે
Read More : Gujarat : ગુજરાતમાં ફરીથી વ્યાજખોરોએ માથું ઉચક્યું. વધુ ૧ વ્યક્તિએ કર્યું મોતને વહાલું.
Banaskantha: દિયોદર માંથી ઝડપાયો નશા નો મોટાપાયે કારોબાર
મોટા જોખમના એંધાણ? આવી રહ્યું છે વાવાઝોડું Michaung: સરકારે લીધા પગલા