Apmc : કડી માર્કેટ યાર્ડનું આજે મતદાન હતું જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા અને આપ્યું મોટું નિવેદન
આજે કડી APMC ની ખેડુત વિભાગની દસ બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી હતી આ Election માં કુલ 25 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, આ ચૂંટણી માં ભાજપ bjp અને કોંગ્રેસ Congress ના ઉમેદવારો વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો હતો,
આ વખતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કડી apmc માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે
તમને જણાવી દઈએ કે રાજ્ય ના રાજકારણ માંથી દૂર થાય બાદ નીતિન પટેલ કેન્દ્ર લેવલ પર રાજકારણ માં એક્ટિવ જોવા મળેલા પરંતુ જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડી apmc ની ચૂંટણીમાં ઝંપલાવી વિરોધીઓને ચોંકાવી દીધા.
નીતિન પટેલ Former Deputy Chief Minister Nitin Patel આથી જાહેર કર્યું કે ગ્રાઉન્ડ લેવલ પર હજી તેઓ કામગર છે અને તેમનો જાદુ ચાલી રહ્યો છે
સાથે જ આજે કડી APMC ની ચૂંટણી માં મતદાન મથક પર પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલે સ્ફોટક નિવેદન આપ્યું હતું કે કડી ભાજપ Kadi bjp ને કોઇની નજર લાગી ગઇ છે.
તેમણે કહ્યું કે, કડી ભાજપની સફળતા પર કોઈની નજર પડી ગઇ છે.
જો કે તેમણે કહ્યું કે. હવે કડી ભાજપ પર લાગેલી નજરને કાર્યકર્તાઓએ ઉતારી દીધી છે.
તેમણે કોંગ્રેસ Congress પર નિશાન સાધતા કહ્યું કે, કૉંગ્રેસના ઉમેદવારોનું નામોનિશાન નહીં રહે.
કડી ભાજપનું સંગઠન એટલુ મજબુત કે કોઈ ફાવી ન શકે.
APMC ની ચુંટણીમાં અત્યાર સુધી વેપારી વિભાગની 4 અને ખરીદ સંઘ ના એક મળી ફૂલ 5 ઉમેદવારો બિનહરીફ થયાં છે.
મતદાન મથક પર નિતીન પટેલે નિવેદન આપ્યું કે, આજના મતદાનમાં 95 ટકા મત ભાજપના તમામ 10 ઉમેદવારને મળશે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે Former Deputy Chief Minister Nitin Patel આજે ફરીથી બેટિંગ કરતાં કડી ભાજપને લઇને કંઇક અલગ જ અંદાજમાં નિવેદન આપ્યું
કડી ભાજપનું સંગઠન એટલુ મજબુત કે કોઈ ફાવી ન શકે.
કડી માર્કેટ યાર્ડ Kadi apmc નું આજે મતદાન થયું.
મતદાન મથક પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચ્યા હતા.
આ વખતે નીતિન પટેલે પણ કડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
નીતિન પટેલે મીડિયા સાથે વાત કરતાં સ્પષ્ટતા કરી કે, હું કડી યાર્ડનો ચેરમેન નહી બનું આ પદ પર કોઇ કોઈ ખેડૂત જ આવશે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે Former Deputy Chief Minister Nitin Patel કહ્યું કે, કડી ભાજપને કોઈની નજર લાગી છે. જેને લઈ કાર્યકરોમાં નારાજગી હતી પરંતુ હવે આ નજર અમે ઉતારીશું. અહી નીતિન પટેલનો આડકતારો ઈશારો કડીના ભાજપ ની આંતરીક ખેચતાણ ને લઈને હતો કે શું એવો રાજકીય વીશ્વલેશકો અંદાજ મૂકી રહ્યા છે
શું કડી ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે?
જો કે તેમના આ નિવેદનની વચ્ચે કડીના ભાજપ ધારાસભ્ય કરસન સોલંકીએ Karsan Solanki, BJP MLA from Kadi પણ પલટવાર કર્યો હતો,
કરસન સોલંકીએ કહ્યું કે, ચૂંટણી પરિણામથી ખબર પડશે કે, કોને કોઇની નજર લાગી છે. કે નહીં.
બાકી તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિયમ બદલ્યા અને કાર્યકરો નારાજ થયા છે.
હવે જોવું જ રહ્યું કે બીજેપી કડી શું નીતિન પટેલ ને ફરીથી આવકારશે કે જેમ કેન્દ્રીય મોવડી મંડળે વિધાનસભા માંથી રસ્તો બતાડયો છે તેમ અહી પણ નીતિન પટેલે કોમ્પ્રોમાઇઝ કરવાનું આવશે.
Read More : રાજપૂત કરણી સેના પ્રમુખની હત્યા, સુખદેવ સિંહ ગોગામેડી તેમના ઘરમાં ઘુસીને મારી ગોળી
Ambalal Patel Agahi: અંબાલાલ પટેલ કહે છે વાવાઝોડું ગુજરાત ને ઠુંઠવશે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે