ગુજરાત સરકાર ( Gujarat Government) દ્વારા ગુજરાતની જનતાની મુસાફરીની સવલતોમાં વધારો થાય તે માટે મોટી સંખ્યામાં બસો ની ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત અમરેલી બસ ડેપો ( amreli Bus Depot ) ખાતે નવી છ બસો ફાળવવામાં આવી
કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા central Minister Purshottam Rupala) દ્વારા દિપાવલી Diwali તહેવારોને અનુલક્ષીને આજરોજ અમરેલી ખાતે 6 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું
દિપાવલી તહેવારોને અનુલક્ષીને અમરેલી ખાતે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા એસટી વિભાગના કર્મચારીઓનો મીઠું કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી તેમજ સફાઈ કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું. Bus depot Staff, Employee
દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધામાં વધારો થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા મોટી સંખ્યામાં 200 ફાળવવામાં આવી છે જેમાં વિવિધ વિસ્તારોમાં વિવિધ રાજકીય અગ્રણીઓ દ્વારા બસોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે