Ambalal Patel : ચક્રવાતી તોફાન મિચોંગ Storm Michong તમિલનાડુથી આંધ્રપ્રદેશ પહોંચી ગયું છે.
7 ડિસેમ્બરથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે જેથી કરીને ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે. લઘુતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે.
Forecast : વાવાઝોડા મિચોંગે Storm Michonge તમિલનાડુ Tamil Nadu અને ખાસ કરીને રાજધાની ચેન્નઈમાં Chennai ભારે તબાહી મચાવી છે.
ગુજરાત ના જાણીતા હવામાન આગાહી કરનાર અંબાલાલ પટેલ કહે છે કે
વાવાઝોડાના કારણે અરબ સાગરમાં ભેજ આવશે.
ભારત Indiaના દક્ષિણ પૂર્વીય તટ પર જબરદસ્ત તબાહી મચાવશે.
12 ડિસેમ્બર બાદ ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થશે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસી શકે છે,
સમગ્ર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે, જેથી 6 ડિસેમ્બર December થી ગુજરાતમાં ઠંડી Winter માં વધારો થશે.
લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે.
હવામાન વિભાગ Weather Department ની આગાહી મુજબ,
આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.
રાજ્યના ક્યાંક વરસાદ પડી શકે છે. આ વરસાદ બે દિવસ રાજ્યમાં છૂટોછવાયો હળવો પડી શકે છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે.
15 થી 20 કિમી ની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ઉપરાંત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. આગામી 2 થી 3 દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
15 થી 20 કિમી ની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ઉપરાંત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. આગામી 2 થી 3 દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
IMDના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ Dr. Mrityunjay Mohapatra કહ્યું હતું કે વિનાશક ચક્રવાત મિચોંગ આગામી બે કલાકમાં બાપટલા નજીક આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે. લેન્ડફોલની Landfall પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પવનની ઝડપ 90-100 કિમી પ્રતિ કલાક રહેશે. આ સમયગાળા દરમિયાન આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ ચાલુ રહેશે. આવતીકાલે સવાર સુધીમાં તે ડિપ્રેશનમાં નબળું પડી જશે.
The scs “michaung” over south coastal AP moved northwards during past 06 hours. The latest observation indicates that the lanfall process is completed. It lay centered at 1530 hours ist of today over south coastal AP, about 20 km WSW Of bapatla and 45 km NNE of Ongole. pic.twitter.com/xQFOg4wAMh
— India Meteorological Department (@Indiametdept) December 5, 2023
બંગાળની ખાડીમાં બીજી ડિસેમ્બરે સર્જાયેલ મિચોંગ ચક્રવાત આજે ગંભીર ચક્રવાત બન્યા બાદ આંધ પ્રદેશના દરિયાકાંઠે પહોંચી ગયું છે.
Read More : અદાણી ગ્રુપના તમામ 10 શેર 7થી20 ટકા ઉછાળો જોવા મળ્યો
કેન્દ્રીય કર્મચારીઓની મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ વધવાના સંકેત