AAP ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 આરોપીઓની પોલીસે ધરપકડ કરી
છેલ્લા એક મહિનાથી ચૈતર વસાવા ફરાર હતા
AAP ધારાસભ્ય ચૈતર વસાવાના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે.
કેસમાં ચૈતર વસાવા Chaitar Vasava ના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ત્યારે MLAને તકલીફ ના પડે એવી સૂચના સાથે રિમાન્ડ મંજૂર થયા છે.
ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યુ હતું. ત્યારે ચૈતર વસાવા સહિત 9 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાનાં દેડીયાપાડા કોર્ટમાં સુનાવણી દરમિયાન 18/12/23 તારીખના 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે તપાસ માટે દેડીયાપાડા પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.
આપના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની તરફેણમાં વકીલ તરીકે દલીલ કરી પણ હતી.
પોલીસે ફરિયાદને નકારી રિમાન્ડ માંગવાના મુદ્દાને પડકાર્યા હતા. તેમજ સરકારી વકીલ મુકેશ ચૌહાણે સરકાર તરફેણમાં દલીલો કરી હતી. તથા દેડીયાપાડા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ધારાસભ્યને કોઈ પણ તકલીફના પડે એવા સૂચન સાથે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.
નામ એવું કે ગામના લોકો પોતાના ગામનું નામ લેવામાં પણ શરમ અનુભવે છે, ઉડવા લાગે છે મજાક,
Parliament : સંસદમાં ઘુસણખોરી ના આરોપી લલિત ઝાના સાત દિવસના પોલીસ