14મી રથયાત્રા મોહોત્સવ ને લઈ દર્ભાવતી ડભોઇ ના શ્રી બદ્રીનારાયન મંદિર માં મિટિંગ યોજાઈ! આગામી રથયાત્રા તા. 01-7-22 ને શુક્રવારના રોજ ડભોઇ શ્રી બદ્રીનારાયણ મંદિર થી નીકળનાર હોય જેની તૈયારીઓના ભાગરૂપે દર્ભાવતિ ડભોઇ નગર ની શાન અને બાન જેવી રથયાત્રા નીકળે અને પ્રતિ વર્ષની જેમ ઉજવવા માટેના આયોજન ની ચર્ચા વિચારણા કરવા માટે સ્વામીજી 1008 સુદર્શનાચાર્યજી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત પુરાણી સ્વામી ની અધ્યક્ષતા માં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ૧૪મા વર્ષ રથયાત્રા મહોત્સવ ધામધૂમથી ઉજવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કાજલબેન, પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ, બ્રહ્મકુમારી જી, સુભાષભાઈ ભોજવાણી, મહિલા મોરચા પ્રમુખ સુકીર્તિબેન સહિત શ્રી બદ્રીનારાયણ મંદિર ટ્રસ્ટીઓ તેમજ સેવકો, ભક્તો, મહિલા કમિટીની બહેનો, સલાહકાર સમિતિના સભ્યો, મહિલા કમિટી ની બહેનો, તમામ ગણેશ મંડળો, જુદા જુદા ધાર્મિક સંસ્થાના વડાઓ, વિવિધ હિન્દુ સંગઠનના હોદ્દેદારો તેમજ અનેક સંગઠનો હોદ્દેદારો મિટિંગ માં હાજર રહ્યા હતા.14મી રથયાત્રા મોહોત્સવ ને લઈ દર્ભાવતી ડભોઇ ના શ્રી બદ્રીનારાયન મંદિર માં મિટિંગ યોજાઈ! આગામી રથયાત્રા તા. 01-7-22 ને શુક્રવારના રોજ ડભોઇ શ્રી બદ્રીનારાયણ મંદિર થી નીકળનાર હોય જેની તૈયારીઓના ભાગરૂપે દર્ભાવતિ ડભોઇ નગર ની શાન અને બાન જેવી રથયાત્રા નીકળે અને પ્રતિ વર્ષની જેમ ઉજવવા માટેના આયોજન ની ચર્ચા વિચારણા કરવા માટે સ્વામીજી 1008 સુદર્શનાચાર્યજી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત પુરાણી સ્વામી ની અધ્યક્ષતા માં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ૧૪મા વર્ષ રથયાત્રા મહોત્સવ ધામધૂમથી ઉજવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કાજલબેન, પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ, બ્રહ્મકુમારી જી, સુભાષભાઈ ભોજવાણી, મહિલા મોરચા પ્રમુખ સુકીર્તિબેન સહિત શ્રી બદ્રીનારાયણ મંદિર ટ્રસ્ટીઓ તેમજ સેવકો, ભક્તો, મહિલા કમિટીની બહેનો, સલાહકાર સમિતિના સભ્યો, મહિલા કમિટી ની બહેનો, તમામ ગણેશ મંડળો, જુદા જુદા ધાર્મિક સંસ્થાના વડાઓ, વિવિધ હિન્દુ સંગઠનના હોદ્દેદારો તેમજ અનેક સંગઠનો હોદ્દેદારો મિટિંગ માં હાજર રહ્યા હતા.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો