એક અનોખું હનુમાન મંદિર કે જ્યાં ૫૯ વર્ષથી અખંડ રામ ધૂન
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
ભારતભરમાં અનેક હનુમાન મંદિરો આવેલા છે જેમાં ઘણા મંદિરોમાં રામધૂન ચાલતી હોય છે
પરંતુ આજે આપણે વાત કરશું એક અનોખા હનુમાન મંદિર ની કે જ્યાં સતત 59 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે અને હવે તે પ્રવેશશે 60માં વર્ષ માં.
ચાલો વાત કરીએ આ અનોખા મંદિર ની તો
ગુજરાત રાજ્યના જામનગર શહેરમાં રણમલ તળાવ પાસે આવેલ બાલા હનુમાન મંદિર કે જ્યાં ચાલતી સામૂહિક રામધુને 60માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.
તમને જણાવીએ તો છેલ્લા 59 વર્ષોમાં ભૂકંપ, યુદ્ધ, વાવાઝોડું, સુનામી જેવી અનેક કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિ તો આવી છે
પરંતુ આ મંદિરમાં ચાલતી અખંડ રામધૂન ક્યારેય અટકી નથી.
જામનગર શહેરની પ્રતિષ્ઠામાં વધારો કરતું આ ભવ્ય મંદિર સંત પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા બનાવવામાં આવેલ છે અને
આ સંત દ્વારા જ 1 ઓગસ્ટ 1964થી અખંડ રામધૂન ની શરૂઆત કરવામાં આવેલ જે આજ દિન સુધી અવિરત ચાલુ છે.
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ અખંડ રામધૂન ની નોંધ લેવાઇ છે. guinness book of world record
હવે કોઈ વાર તમે જામનગર શહેરની મુલાકાત લો તો આ અલૌકિક ભવ્ય બાલા હનુમાન મંદિરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં
The Bala Hanuman temple near the Ranmal Lake in Jamnagar town of Gujarat state where the collective Ramdhun has entered its 60th year.
Read More
http://www.shantishram.com/news/19563/
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજ તેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.
Diyodar, banaskantha, uttar gujarat samachar, ગુજરાત સમાચાર, લાઈવ સવારના ન્યુઝ, બપોરના ન્યુઝ, સાંજ સમાચાર, ખેડૂત સમાચાર, Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ, આજના મુખ્ય તાજા સમાચાર, ગુજરાતી સમાચાર, today’s news, Top news, Gujarat live samachar, breakingnews, gujaratnews
Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website http://www.shantishram.com/
YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS
Twitter https://twitter.com/shantishram
Instagram https://www.instagram.com/shantishram/
Shantishram News, Gujarat