સુરત નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં
એક સમયે ૨૦૦૦થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા
આજે સંખ્યા બે આંકડામાં આવતા રાહતઃ
Shantishram News, Diyodar, Gujarat.
કોરોના સંક્રમણના ધટાડા સાથે સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ધટાડો થયો છે.
એક સમયે Surat બન્ને Hospital માં ૨૦૦૦થી વધુ Covid Patient કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા.
જેમાં સતત ધટાડો થતા આજે ૯૬ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
વધુ વાંચો:
હાલની પરિસ્થિતિ જોઈએ તો New Civil હોસ્પિટલમાં ૪૦ દર્દીઓ પૈકી ૨૧ Positive દર્દીઓ, બે શંકાસ્પદ અને ૧૭ નેગેટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
વિગતે જોઈએ તો ૩ દર્દીઓ ઈન્વેઝીવ વેન્ટીલેટર, ૯ બાયપેપ પર, ૨૪ Oxygen જયારે ૪ દર્દીઓ રૂમ એર પર સારવાર મેળવી રહ્યા છે.
જયારે છેલ્લા ૨૪ કલાકમાં ૬ દર્દીઓ સ્વસ્થ થતા રજા Discharge આપવામાં આવી હતી.
વધુ વાંચો: