સુરતમાં શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી નિરવભાઈ શાહ ની પ્રેરણા અને માર્ગદર્શનથી સંપ્રતિ કોવિડ આઇસોલેશન સેન્ટરનું લોકાર્પણ કરવા માં આવ્યું.. (Surat Covid Isolation Center):
સુરતમાં કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે
ત્યારે ફરીથી સુરતના જૈન સમાજ ના વ્યક્તિઓને તકલીફ ના પડે તે માટે
સુરત શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી નિરવભાઈ શાહ ની (Niravbhai Shah)
પ્રેરણા અને માર્ગદર્શનથી
શ્રી કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજ ના આયોજનજૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન (JIO) સંચાલિતસંપ્રતિ કોવિડ આઇસોલેશન સેન્ટરનો
125 બેડ નું ઓક્સિજન યુક્ત કોવિડ આયસોલેશન નું લોકાર્પણ
આજ રોજ ગુજરાત પ્રદેશના અઘ્યક્ષ
શ્રી સી.આર.પાટીલ સાહેબના
વરદ હસ્તે કરવા માં આવ્યું..
આ પસંગે મેયરશ્રી હેમાલીબેન બોઘાવાલા,
સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ,
શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા
ધારાસભ્યશ્રી પૂણેઁશભાઈ મોદી તથા
ધારાસભ્ય શ્રી હષઁભાઈ સંઘવી
ધારાસભ્ય શ્રીમતિ સંગીતાબેન પાટીલ
શહેર મહામંત્રીશ્રી કિશોરભાઈ બિંદલ
શ્રી મુકેશભાઈ દલાલ
વોર્ડ ના કોર્પોરેટર શ્રીઓ વોર્ડ પ્રમુખ શ્રી કાર્યકર્તા મિત્રો તેમજ જૈન સમાજ ના અગ્રણી શ્રીઓ ઉપસ્થિત રહ્યા..