EAT RIGHT CHALLENGE પ્રોગ્રામમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં પ્રમાણીત થયેલા 75 શહેરો તથા જિલ્લાઓમાં રાષ્ટ્રીય કક્ષાએ વડોદરા શહેરનો ચોથો નંબર આવ્યું છે. તેમજ ગુજરાત રાજ્યમાં વડોદરા શહેર પ્રથમ નંબરે આવ્યું છે. તેમજ EAT RIGHT CHALLENGE અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં 3-ક્લીન સ્ટ્રીટ ફૂડ હબમાં વડોદરા શહેરના માટીબાગ સામે આવેલ ફૂડ બને ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. 7મી જૂન 2022ના રોજ WORLD FOOD SAFETY DAY નિમિત્તે FDA Bhavan ન્યુ દિલ્હી ખાતે ભારત સરકારના સ્વાસ્થ મંત્રી ડો.મનસુખ માંડવીયાની હાજરીમાં FSSAI દ્વારા એવોર્ડ સેરેમની પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરા મહાનગરપાલિકાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. FSSAI દ્વારા સમગ્ર ભારતમાં EAT RIGHT INDIA MOVEMENT ચલાવવામાં આવ્યું છે. જેના અનુસંધાને તમામ ડિસ્ટ્રીકટ અને શહેરી વિસ્તારને EAT RIGHT CHALLENGEમાં ભાગ લેવા જણાવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી 188 ડિસ્ટ્રીકટ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનોએ ભાગ લીધી હતો, જેમાં જુદી-જુદી પ્રવૃત્તીઓ આધારે પ્રમાણીત કરવામાં આવ્યા હતા.EAT RIGHT CHALLENGE પ્રોગ્રામમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં પ્રમાણીત થયેલા 75 શહેરો તથા જિલ્લાઓમાં રાષ્ટ્રીય કક્ષાએ વડોદરા શહેરનો ચોથો નંબર આવ્યું છે. તેમજ ગુજરાત રાજ્યમાં વડોદરા શહેર પ્રથમ નંબરે આવ્યું છે. તેમજ EAT RIGHT CHALLENGE અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં 3-ક્લીન સ્ટ્રીટ ફૂડ હબમાં વડોદરા શહેરના માટીબાગ સામે આવેલ ફૂડ બને ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. 7મી જૂન 2022ના રોજ WORLD FOOD SAFETY DAY નિમિત્તે FDA Bhavan ન્યુ દિલ્હી ખાતે ભારત સરકારના સ્વાસ્થ મંત્રી ડો.મનસુખ માંડવીયાની હાજરીમાં FSSAI દ્વારા એવોર્ડ સેરેમની પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરા મહાનગરપાલિકાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. FSSAI દ્વારા સમગ્ર ભારતમાં EAT RIGHT INDIA MOVEMENT ચલાવવામાં આવ્યું છે. જેના અનુસંધાને તમામ ડિસ્ટ્રીકટ અને શહેરી વિસ્તારને EAT RIGHT CHALLENGEમાં ભાગ લેવા જણાવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી 188 ડિસ્ટ્રીકટ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનોએ ભાગ લીધી હતો, જેમાં જુદી-જુદી પ્રવૃત્તીઓ આધારે પ્રમાણીત કરવામાં આવ્યા હતા.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર