વરાછા વિસ્તારની મંજુર થયેલ સાયન્સ કોલેજ ની મુલાકાત આજ રોજ કિશોર કાનાણી એ લીધીઆજ રોજ વરાછા વિસ્તાર ના ધારાસભ્ય કિશોર કાનાણી દ્વારા વરાછા વિસ્તાર ની મંજુર થયેલ સાયન્સ કોલેજ ની મુલાકાત લેવામાં આવી.માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રીશ્રી વિનોદ મોરડીયાના ના અથાગ પ્રયાસો થી વરાછા વિસ્તારની મંજુર થયેલ સાયન્સ કોલેજની આ વર્ષના નવા સત્રમાં પ્રવેશ કાર્ય ની મંજૂરી મળી છે.જ્યારે નવા સત્ર માં પ્રવેશ કાર્યને મંજૂરી મળતા વરાછા વિસ્તારના ધારાસભ્ય એવા કિશોર કાનાણી કુમાર દ્વારા મંજુર થયેલ સાયન્સ કોલેજની આજે મુલાકાત લેવામાં આવી અને તેમની સાથે ધારાસભ્ય કાંતિ બલર, પ્રવીણ ભાઈ ઘોઘારી, અને વી ડી ઝાલાવાડીયા હાજર રહ્યા હતાઆજ રોજ વરાછા વિસ્તાર નાં ધારાસભ્ય કિશોર કાનાણી દ્વારા વરાછા વિસ્તાર ની મંજુર થયેલ સાયન્સ કોલેજ ની મુલાકાત લેવામાં આવીમાનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રીશ્રી વિનોદ મોરડીયાના ના અથાગ પ્રયાસો થી વરાછા વિસ્તારની મંજુર થયેલ સાયન્સ કોલેજની આ વર્ષના નવા સત્રમાં પ્રવેશ કાર્ય ની મંજૂરી મળી છે. જ્યારે નવા સત્ર માં પ્રવેશ કાર્યને મંજૂરી મળતા વરાછા વિસ્તારના ધારાસભ્ય એવા કિશોર કાનાણી કુમાર દ્વારા મંજુર થયેલ સાયન્સ કોલેજની આજે મુલાકાત લેવામાં આવી અને તેમની સાથે ધારાસભ્ય કાંતિ બલર, પ્રવીણ ભાઈ ઘોઘારી, અને વી ડી ઝાલાવાડીયા હાજર રહ્યા હતા.
Trending
- રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલની ધરપકડનો આદેશ અપાયો , વિવાદ વચ્ચે કોર્ટ તરફથી મોટો આંચકો
- ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફરી પરિસ્થિતિ વણસી, ખેડૂતો વચ્ચે ઝઘડો થયો
- રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ પહેલા વિદેશ પ્રવાસમાં ચીનની મુલાકાત લઈ શકે, ભારતની પણ મુલાકાત લેવાની યોજના
- આ દિવસે ખાતામાં 19મો હપ્તો આવી શકે છે, જો તમે આ ભૂલો કરશો તો તમને લાભ નહીં મળે
- અમેરિકામાં TikTok પર પ્રતિબંધ, પ્લે સ્ટોર પરથી પણ એપ દૂર કરાઈ
- આંતરરાષ્ટ્રીય શૂટર મનુ ભાકરના નાની અને મામાનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું
- ૨૨૫ કરોડના ખર્ચે બનેલું કોંગ્રેસનું નવું મુખ્યાલય, ગુલામ નબી આઝાદ સહિત ઘણા બળવાખોરોને પણ સ્થાન મળ્યું
- બુલેટ ટ્રેન દરિયાની નીચે દોડશે, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કામ અંગે લીધું અપડેટ