વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ પારૂલ યુનિ.ની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્ફોમીંગ આર્ટસ દ્વારા રંગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં પદ્મવિભૂષણ અને રાજય સભાના સાંસદ સોનલ માનસિંહ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ભારતીય શાસ્ત્રીય નૃત્યનો સમાવેશ નવી એજ્યુકેશન પોલીસી હેઠળ કરાશે. રાજ્ય સભાના સભ્ય ડો.સોનલ માનસિંહ સાથે કથકના સંજુકતા સિન્હા ઉપસ્થિત રહ્યા હતા. ભૂતે ખાન ગ્રુપે લોક કલા પ્રદર્શીત કરી હતી. ડો.દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા કલા નગરી છે, કલાને પ્રોત્સાહન આપવા પારૂલ યુનિવર્સટીએ આ વર્ષથી પર્ફોમીંગ આર્ટસની શરૂઆત કરી છે. ઇન્સ્ટિટયૂટ દ્વારા રંગ ઇવેન્ટનું આયોજન કરાયું છે. જેમાં કલાના નામાંકિત લોકોને આમંત્રણ અપાયું છે. કથકના કલાકાર સંજુકતા સિન્હાએ જણાવ્યું કે, કથકમાં મોર્ડનાઇઝેશન થઇ રહ્યું છે, બદલાવ લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ડો.સોનલ માનસિંહે જણાવ્યું કે ભારતીય શાસ્ત્રીય નૃત્ય ન્યુ એજ્યુકેશન પોલીસીનો ભાગ હશે.વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ પારૂલ યુનિ.ની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્ફોમીંગ આર્ટસ દ્વારા રંગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં પદ્મવિભૂષણ અને રાજય સભાના સાંસદ સોનલ માનસિંહ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ભારતીય શાસ્ત્રીય નૃત્યનો સમાવેશ નવી એજ્યુકેશન પોલીસી હેઠળ કરાશે. રાજ્ય સભાના સભ્ય ડો.સોનલ માનસિંહ સાથે કથકના સંજુકતા સિન્હા ઉપસ્થિત રહ્યા હતા. ભૂતે ખાન ગ્રુપે લોક કલા પ્રદર્શીત કરી હતી. ડો.દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા કલા નગરી છે, કલાને પ્રોત્સાહન આપવા પારૂલ યુનિવર્સટીએ આ વર્ષથી પર્ફોમીંગ આર્ટસની શરૂઆત કરી છે. ઇન્સ્ટિટયૂટ દ્વારા રંગ ઇવેન્ટનું આયોજન કરાયું છે. જેમાં કલાના નામાંકિત લોકોને આમંત્રણ અપાયું છે. કથકના કલાકાર સંજુકતા સિન્હાએ જણાવ્યું કે, કથકમાં મોર્ડનાઇઝેશન થઇ રહ્યું છે, બદલાવ લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ડો.સોનલ માનસિંહે જણાવ્યું કે ભારતીય શાસ્ત્રીય નૃત્ય ન્યુ એજ્યુકેશન પોલીસીનો ભાગ હશે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો