વડોદરા શહેરની સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક મમતાબેન શાહ તથા તેઓની ટીમ દ્વારા પઢોગે તો આગે બઢો ગે પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના સ્લમ વિસ્તારના જરૂરિયાત મંદ બાળકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ના તથા અન્ય આજુબાજુ વિસ્તારના ઍરોબિક્સ વ્યાયામ તથા ઝુમ્બા ક્લાસ ની તાલીમ આપવામાં આવી હતી સાથે જ દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને નોટબુક તથા પેન તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે બાળકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું વડોદરા શહેરની સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક મમતાબેન શાહ તથા તેઓની ટીમ દ્વારા પઢોગે તો આગે બઢો ગે પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના સ્લમ વિસ્તારના જરૂરિયાત મંદ બાળકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ના તથા અન્ય આજુબાજુ વિસ્તારના ઍરોબિક્સ વ્યાયામ તથા ઝુમ્બા ક્લાસ ની તાલીમ આપવામાં આવી હતી સાથે જ દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને નોટબુક તથા પેન તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે બાળકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું વડોદરા શહેરની સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક મમતાબેન શાહ તથા તેઓની ટીમ દ્વારા પઢોગે તો આગે બઢો ગે પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના સ્લમ વિસ્તારના જરૂરિયાત મંદ બાળકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ના તથા અન્ય આજુબાજુ વિસ્તારના ઍરોબિક્સ વ્યાયામ તથા ઝુમ્બા ક્લાસ ની તાલીમ આપવામાં આવી હતી સાથે જ દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને નોટબુક તથા પેન તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે બાળકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું
Trending
- રમા એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરો, જાણો પૂજા વિધિ અને ઉપવાસનો સમય
- આ ડ્રાય ફ્રુટ કોલેસ્ટ્રોલ અને બીપી સહિતની અનેક સમસ્યાઓ માટે રામબાણ સાબિત થશે.
- આજનું પંચાંગ 25 ઓક્ટોબર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે, વાંચો તમારું દૈનિક રાશિફળ
- દિવાળીની પાર્ટીમાં આ કુર્તી પેન્ટ સેટ પહેરો તમે અપ્સરા જેવા દેખાશો, નવી ડિઝાઇન જુઓ
- તુલસી વિવાહ ક્યારે છે? જાણો પૂજાનો શુભ સમય
- તમારા જપ્ત કરાયેલા વાહનને ઘરે બેઠા મુક્ત કરવો, દિલ્હી સરકારે શરૂ કર્યું ઓનલાઇન પોર્ટલ
- શું તમે જાણો છો કે દુનિયામાં એકમાત્ર અમર પ્રાણી કયું છે? તે મૃત્યુથી કેવી રીતે બચે છે