વડોદરા 108 દિવ્યાગોનો સમૂહ લગ્નોત્સવ આયોજિત કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સકૅલ સમતા ખાતે આજે સાંજે અશ્વિન જોશી દ્વારા લોક ડાયરો આયોજન કરેલ છે અને આવતીકાલે રાજેશ ભાઈ આયરે દ્વારા આયોજિત 108 દિવ્યાંગોનો સમૂહ લગ્નોત્સવ લોકસેવા જ મનુષ્ય ધર્મ આયોજન કરેલ છે જેમાં વોર્ડ નંબર 9 ના પૂર્વ કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય રાજેશભાઈ આયરે દ્વારા આયોજિત 108 દિવ્યાંગોના લગ્નોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે આપણું કાર્યાલય ઝાંસીની રાણી મેદાન ખાતે રાજેશભાઈ આયરે દ્વારા 108 દિવ્યાંગો નો સમૂહ લગ્નોત્સવ ની તાડમાર તૈયારીઓ ની આખરી ઓપ આપવામાં આવશે તેમા લગ્નૌત્વ મા મંડપ બાંધવાની અને તેની સાથે મોયડુ તથા ડેકોરેશન અને સ્ટેજ તૈયાર કરી દેવામાં આવ્યો હતો અમારા દિવ્યાંગોના લગ્નોત્સવ આમંત્રિત કરીએ છે કે જરૂરથી પધારજોવડોદરા 108 દિવ્યાગોનો સમૂહ લગ્નોત્સવ આયોજિત કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સકૅલ સમતા ખાતે આજે સાંજે અશ્વિન જોશી દ્વારા લોક ડાયરો આયોજન કરેલ છે અને આવતીકાલે રાજેશ ભાઈ આયરે દ્વારા આયોજિત 108 દિવ્યાંગોનો સમૂહ લગ્નોત્સવ લોકસેવા જ મનુષ્ય ધર્મ આયોજન કરેલ છે જેમાં વોર્ડ નંબર 9 ના પૂર્વ કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય રાજેશભાઈ આયરે દ્વારા આયોજિત 108 દિવ્યાંગોના લગ્નોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે આપણું કાર્યાલય ઝાંસીની રાણી મેદાન ખાતે રાજેશભાઈ આયરે દ્વારા 108 દિવ્યાંગો નો સમૂહ લગ્નોત્સવ ની તાડમાર તૈયારીઓ ની આખરી ઓપ આપવામાં આવશે તેમા લગ્નૌત્વ મા મંડપ બાંધવાની અને તેની સાથે મોયડુ તથા ડેકોરેશન અને સ્ટેજ તૈયાર કરી દેવામાં આવ્યો હતો અમારા દિવ્યાંગોના લગ્નોત્સવ આમંત્રિત કરીએ છે કે જરૂરથી પધારજો
Trending
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ