ગુજરાતમાં પ્રવેશવા RTPCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો ત્યારે નકલી સર્ટીફીકેટ નુ કૌભાંડ પકડાયું.
આપણે જાણીએ છીએ કે મહારાષ્ટ્રમાં કોરોના કેસ ખૂબ જ ઝડપ થી વધી રહ્યા છે. આ પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને ગૂજરાત સરકારે મહારાષ્ટ્રથી આવતા તમામ વાહન ચાલકો તેમજ પ્રવસિયોને RTPCR ટેસ્ટ (૭૨ કલાક) દેખાડવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.
જેના પગલે હાલ ભીલાડ ચેક પોસ્ટ પાસે ગુજરાત માં આવતા તમામ પ્રવસિયો માટે તબીબી સારવાર તેમજ પોલીસની ટુકડી તૈનાત કરવામાં આવી છે.
આ ટુકડી દ્વારા આવતા દરેક પ્રવસિયો નો RTPCR ટેસ્ટ નો રિપોર્ટ આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી ચેક કરવામાં આવે છે. આમ હાલ બારકોડ દ્વારા ચેક થઈ રહેલા આવા ટેસ્ટ ફર્જી છે તેવું તપાસ દરમિયાન બહાર આવ્યું.
આમ ભીલાડ પોલીસ દ્વારા મીડિયા કર્મચારીઓ ને સૂચિત કરવામાં આવ્યું કે આવી રહેલા અમુક પ્રવસિયો ના RTPCR ટેસ્ટ ના રિપોર્ટ નકલી છે.
જેથી આવા પગલાં ભારત લોકો માં ટેસ્ટ ને લઈને જગરુત બને, અને આ વસ્તુ ની જાણ થતાં વાંસલડી પોલીસ ચોંકી દ્વારા બારકોડ ચેકિંગ ફરજિયાત કરવામાં આવ્યું. અને આ કૌભાંડ ને પકડવા વલસાડ પોલીસ એ કાર્યવાહી હાથ ધરી છે.
આમ સરકારના આ પગલાં દ્વારા ગુજરાતની સ્થિતિ હજુ ના વણસે તેની ખાતરી કરવામાં આવી રહી છે.
આંકડાઓ સામે નજર નાખીએ તો એપ્રિલના રોજ ભારતમાં 210000 કોરોના ના કેસો સામે આવ્યા છે. જ્યારે અત્યારે 1100થી વધુ દર્દીઓએ સારવાર દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે