Shantishram News, Diyodar, Gujarat.
શ્રી લબ્ધિધામ તીર્થ ધાકડી મધ્યે
પૂ.આ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજની ૧૮ મી પૂણ્યતીથીની ઉજવણી
શ્રી લબ્ધિગુરૂકૃપાપાત્ર પૂ.આ.શ્રી. વિ. શીલરત્નસૂરી મ.સા. ની પાવન નિશ્રામાં
તા.૧૦/૦ર/ર૦રરના રોજ ભવ્યરીતે ઉજવાઈ.
પૂજ્યશ્રીની અગ્નિસંસ્કાર ભૂમિ શ્રી લબ્ધિધામ તીર્થ ની ધન્યધરાએ સવારથી જ ગુરૂભક્તો ઉમટી પડેલ અને
પૂજ્યશ્રીને વંદના કરેલ.
પૂ.આ.શ્રી શીલરત્નસૂરી મ.સા.ની પ્રેરણાથી ભવ્ય ભક્તિમય માહોલ થયેલ.
સવારે યોજાયેલા ગુણાનુવાદમાં “લબ્ધિ લહેરની લિજ્જત” સૌએ સંગીતના તાલ સાથે આશીષ શાહ અને કુણાલ સુરાણી એ મનાવેલ.
મુમુક્ષુ હિનલબેનનું સંયમ ગ્રહણ મુહુર્ત પૂજ્યશ્રી પાસે ગ્રહણ કરાયેલ.
પૂજ્યશ્રીનો કેવો અદભુત પ્રભાવ છે !!!
જે લોકો ગુરૂદેવ પાસે જઈ સંકલ્પ કરે તો તેની મનોકામના પૂર્ણ થાય છે.
જે દર્શાવી સૌએ ભવ્ય ગુરૂભક્તિ કરેલ.
Aacharya Labdhi suri maharaj sahib, Labdhi dham Tirth Dhakdi, Viramgam Shankheshwar, Jain Tirth, Punya tithi
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268