રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોને ઉજાગર કરતું પાટણ નું એક પરિવાર:
Shantishram News, Diyodar , Gujarat
સમગ્ર વિશ્વની જેમ ભારતમાં પણ હવે દેહદાન નું મહત્વ વધતું જાય છે
તબીબી જગત અને ભવિષ્યના તબીબો માટે ઉપયોગી બનવા માટે
પોતાના મૃત્યુ બાદ દેહદાન ની જરુરિયાત પણ એટલીજ છે
મૃત્યુ બાદ દેહદાન કરનારા ખરેખર સાચા દાનવીર છે……
બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના તમામ તાલુકા,નગરપાલિકા વિસ્તારોમાં પ્રભારી નિમણૂક કરવામાં આવી.
ત્યારે પાટણના યશ બંગ્લોઝ માં રહેતા મુળ લણવા ના વતની અને
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તથા
પોતાના પૂત્ર શ્રી વિનોદભાઈ ને પણ શિશુ અવસ્થામાં RSS માં મોકલનાર
અયોધ્યા કારસેવા માં જવા માટે પોતાની રજાચિઠ્ઠી માં કારસેવા જવામાટે રજા
આપવાની સ્પષ્ટ માગણી કરનાર
કાન્તિભાઈ બબલદાસ પટેલ નું
તારીખ 3/6/2021 ના રોજ અવસાન થતાં
સ્વર્ગસ્થ કાન્તિ ભાઈ અને તેમના પત્ની ગં.સ્વ.શાંતાબેન દ્વારા
પોતાના પૂત્ર શ્રી વિનોદ ભાઈ સમક્ષ મૃત્યુ ના અનેક વર્ષો પહેલાં દેહદાન
કરવાની કરેલ ઈચ્છા અને પોતાની હયાતીમાં ભરી આપેલ
સંમતિ પત્ર અનુસંધાને તેમના પૂત્ર અને RSS ના ચુસ્ત સ્વયંસેવક
પાટણ ની SBI બેન્ક ના પૂર્વ મેનેજર શ્રી વિનોદ ભાઈ કાન્તિ ભાઈ પટેલે
પોતાના પિતાના મૃતદેહ ને અમદાવાદ ના
સિવિલ ફોરેન્સિક લેબોરેટરીમાં મેડિકલ રિસર્ચ અને એજ્યુકેશન માટે મોકલી આપી
તબીબી સેવાઓ માટે પોતાના દેહનું દાન કર્યું
ઈમાનદારી ને સલામ !! વાલ્મીકી વૃધ્ધ દ્વારા 11 તોલા દાગીના ભરેલી થેલી પરત
રાષ્ટ્ર સેવા અને સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરિવાર માં કેવી સમાજ માટે ઉદ્દાત ભાવના હોય છે
એનું ઉદાહરણ છે જે પાટણ માટે ગૌરવ રુપી ઘટના છે
સ્વ.કાન્તિભાઈ પટેલ ના દેહના જરૂરી અવયવો ના દાન બાદના
શરીર ને સિદ્ધપુર ખાતે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268