પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષ ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રાજકોટ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્ણાહુતિ પરમ પૂજ્ય અપૂર્વમુની સ્વામી એ નઠાકર કરે તે ઠીકથ વિષય વક્તવ્ય દ્વારા જીવનમાં આવતા દુઃખોમાં પ્રસન્ન રહેવાની કળા દડવી હતી જેમાં બીએપીએસ સંસ્થાના વિશિષ્ટ સદગુરુ સંત સ્વામી સૌરાષ્ટ્રના ગોંડલ જુનાગઢ ભુજ સુરેન્દ્રનગર શાળંગપુર મંદિર અને રાજકોટ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નો ભવ્ય સમારોહ યોજાયો હતો જેમાં રાજ્ય મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ શ્રી અરવિંદભાઈ રાજ્યસભા સાંસદ rambhai mokariya ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા કમિશનર અમિતભાઈ અરોરા દેવ ભાઈ ચૌધરી પીજીવીસીએલ મેનેજિંગ ડિરેક્ટર વરુણ કુમાર ઉપસ્થિત રહ્યા હતા મોસુના મુખ્ય પ્રવેશદ્વારથી મુખ્યમંત્રી સુધી મશાલવાળા યુવકો ધજા વાળા યુવકો દ્વારા રથ પર બિરાજીત પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ ની ભવ્ય રથનું આયોજન કરવામાં આવેલું હતું રથયાત્રા મંચ પર પૂર્ણ થતા ઉપસ્થિત ડોક્ટર સ્વામી કોઠારી સ્વામી વડલો સંતો દ્વારા પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિને કલાત્મક હાર અર્પણ કરી મહાનુભાવો દ્વારા વંદન કરવામાં આવ્યા હતા
Trending
- ભયંકર તોફાન તબાહી મચાવવા માટે છે તૈયાર, 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
- નિવૃત્તિ પર જોઈએ છે 1 કરોડ રૂપિયા ? તો અત્યારથી જ શરૂ કરો આ કામ
- માર્ગશીર્ષ અમાવસ્યા પર ભગવાન શિવને આ વસ્તુઓથી કરો અભિષેક, ધન અને કીર્તિમાં વધારો થશે.
- શરીરમાં એનિમિયા દૂર કરવા કિસમિસનું સેવન કેવી રીતે કરવું, જાણો સેવન કરવાની સાચી રીત
- આજનું પંચાંગ 23 નવેમ્બર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- સિંહ, કન્યા અને કુંભ રાશિવાળા લોકોને પ્રમોશન મળશે, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.
- જો તમે કાનના દુખાવાના કારણે ભારે બુટ્ટી પહેરી શકતા નથી તો આ ટ્રિક્સ અપનાવો
- ટૂંક સમયમાં બુધ ચાલશે ઉલટા માર્ગે, આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે