ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઈ – નિર્માણ કાર્ડ ધારકોને અનેક સહાય પૂરી પાડે છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22 દરમિયાન શ્રમિક પરિવહન યોજના હેઠળ રાજકોટમાં 37 શ્રમયોગીઓ ને રૂ.14,520 ના ખર્ચે મુસાફરી કરાવવાના હેતુથી રાજકોટ સીટી બસ પાસની સુવિધા આપી 80% ખર્ચના આ વિભાગ દ્વારા ભોગવવામાં આવ્યો હતો બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા ઘણા ખરા શ્રમિકો પોતાના વતનથી દૂર રહીને રોજગારી મેળવતા હોય છે ત્યારે અમુક પ્રકારની સુવિધાઓ ની સહાય મારફતે નાણાકીય બચતની સાથોસાથ પરિવહન કરવામાં સરળતા રહે તે હેતુથી રાજય સરકાર દ્વારા આ યોજના અમલી બનાવાઇ છે તેમ ડેપ્યુટી લેબર કમિશનર એન એમ ગામેતી ની યાદીમાં જણાવાયું છે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઈ – નિર્માણ કાર્ડ ધારકોને અનેક સહાય પૂરી પાડે છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22 દરમિયાન શ્રમિક પરિવહન યોજના હેઠળ રાજકોટમાં 37 શ્રમયોગીઓ ને રૂ.14,520 ના ખર્ચે મુસાફરી કરાવવાના હેતુથી રાજકોટ સીટી બસ પાસની સુવિધા આપી 80% ખર્ચના આ વિભાગ દ્વારા ભોગવવામાં આવ્યો હતો બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા ઘણા ખરા શ્રમિકો પોતાના વતનથી દૂર રહીને રોજગારી મેળવતા હોય છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો