રાજકોટના યુવાનો કમર કસી લો: ઓકટોબરમાં આવી રહ્યો છે આર્મી જવાનનો ભરતી મેળો રાજકોટ ખાતે આગામી તા.20 ઓક્ટોબરથી લશકરી ભરતી મેળો યોજાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં તબક્કાવાર રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લાના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. આ અંગે મળતી વિગત મુજબ રાજકોટ ખાતે આગામી તા. ૨૦ ઓક્ટોબર થી તા. ૧૨ નવેમ્બર દરમિયાન લશકરી ભરતી રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ખાતે યોજનારા ભરતી મેળામાં ક્રમશ રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લાના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ભરતી રેલીને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી, રોજગાર, જિલ્લા પોલીસ સહિત વિવિધ વિભાગો સાથે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, જામનગર દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું હોવાનું રિક્રુટમેન્ટ મેડિકલ ઓફિસર મેજર વિક્રાંત તલવારે જણાવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં તબક્કાવાર રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લાના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
Trending
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ
- મત ગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ
- કેનેડામાં એરપોર્ટ પર ભારતીયોની કોઈ વધારાની સ્ક્રીનિંગ નહીં થાય, આ જાહેરાત બાદ ટ્રુડો સરકાર પલટી