આજરોજ મેંદરડા મુકામે યોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે એક ઉમદા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મેંદરડા ના પાદર ચોક નજીક આવેલ લેઉવા પટેલ સમાજની વાડી ખાતે જોબ પર ચર્ચા કરી અને બાળકો ની યોગ વિશે જાણકારી આપવામાં આવી હતી ત્યારબાદ લેઉવા પટેલ સમાજ ની વાડી થી સરદાર સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં નાના બાળકો દ્વારા જોગ જાગૃતિ ફેલાય તેવા ટેમ્પ્લેટ રાખ્યા હતા તેમજ તેમની સાથે મેંદરડા તાલુકા ભાજપના પ્રમુખ વિજયભાઇ પાનસુરીયા મેંદરડા ગામ પંચાયતના સદસ્ય પરસોતમ ભાઈ ઢેબરિયા શ્રવણભાઈ ખેવલાણી જીજ્ઞાશા બેન વોરા વિજયભાઈ ડોક્ટર કાછડીયા રવી ઠુમર ચેતનાબેન ગજેરા રુચિતા વોરા આશાબેન વઘાસિયા તમે બોડી સંખ્યામાં બહેનો અને બાળકો જોડાયા હતા મેંદરડાના પાદર ચોક ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા આ રેલી નિકાળવામાં આવી હતી નાના નાના બાળકો દ્વારા ધૂમ વિશે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ગુજરાત સરકાર દ્વારા વધુમાં વધુ લોકોએ યોગ તરફ વળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મેંદરડા તાલુકામાં પણ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
Trending
- આ એક હેર સ્ટાઇલ તમારા આખા ચહેરાને બદલી નાખશે, જાણો ફ્રન્ટ પાર્ટીશન કેવી રીતે કરવું
- ફૂલેરા બીજ લગ્ન જીવનમાં ખુશીઓ લાવે છે, જાણો આ દિવસે કયું કામ કરવું જોઈએ
- ભારતીય ગ્રાહકો માટે ચેતવણી, આ કંપનીની હજારો કાર ખરાબ થઈ કંપનીએ ચેતવણી જારી કરી
- BSF સૈનિકો આ રીતે બીયર અને દારૂની બોટલોનો ઉપયોગ કરે છે, કારણ જાણીને તમે ચોંકી જશો
- વિજયા એકાદશી પર શું ખરીદી શકાય , જાણો કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ મનાય
- દેશી બ્રાન્ડ લાવ્યું નાનું ઉપકરણ, તમારી કિંમતી વસ્તુઓ ખોવા નહીં દે
- મહાશિવરાત્રીના વ્રત પર બટાકાના ગોળા બનાવો, આ સરળ રેસીપી નોંધી લો
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ