ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ આયોજીત સમાન વીજદર અને મીટર તથા મરજીયાતના એક આંદોલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના તમામ જિલ્લા મથક પરથી કલેકટર મારફત મુખ્યમંત્રીને કાવેદનપત્ર આપવી અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમનું આયોજન જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મેંદરડા તાલુકાના પણ કેટલાક ખેડૂતો જોડાયા હતા જમા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના જૂનાગઢ જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં જુનાગઢ જિલ્લા કલેકટર ઓફિસ ખાતે હાજર રહ્યા હતા અને સૌ પ્રથમ કલેકટર કચેરીના પટાંગણમાં ધરણા કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરાયા ખેતીવાડીમાં સમાંદરે વીજ પુરવઠો આપવાની માંગણી સાથે ઘણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે હોર્સ પાવર અને 20 મીટર એમ બે પદ્ધતિથી આપવામાં આવે છે વીજ પુરવઠો મીટર પદ્ધતિ રદ કરવાની ખેડૂતોએ માંગણી કરી છે ખેડૂતો અને માત્ર હોર્સ પાવર મુજબ વીજળી પુરવઠો આપવામાં આવે તે અંગેની આંગળી મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું