બાવળા તાલુકાના નેત્રા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ૭૫ વર્ષના આઝાદી પર્વ નિમિત્તે 75 વૃક્ષ આવવામાં આવ્યા હતા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ૭૫ વર્ષના આઝાદી પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજરોજ ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચા દ્વારા બાવળા તાલુકાના નેત્રા ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો તાલુકા ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ બાવળા તાલુકાના નેત્રા ગામ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા લેવલના કાર્યકર્તાઓને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું 75 વર્ષ આઝાદી પર્વ નિમિત્તે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના નિધરાડ ગામ ખાતે આઝાદીનાં ૭૫ વર્ષની પર્વની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કરાયું તાલુકા યુવા મોરચાના હોદેદારો દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર