Shantishram News, Diyodar, Gujarat.
પૂર્વે દીઓદર તાલુકાનું અને હાલે ભાભર તાલુકાના ઉંડાઈના વતની અને
હાલે ભરૂચ જીલ્લાના વાલીયા મધ્યે નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી)તરીકે ફરજ બજાવતા
ડી.એચ.પટેલ નું ૧પ મી ઓગસ્ટના રોજ
રાષ્ટ્રપતિ ચંદ્રક થી સન્માનીત કરવામાં આવતાં બનાસવાસીઓમાં આનંદની લાગણી છવાયેલ છે.
ઉંડાઈના વતની એવા દુર્ગેશભાઈ હેમજીભાઈ પટેલ આંજણા સમાજ સહ જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સૌએ તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવેલ છે.
દીઓદર ખાતે ડી.વાય.એસ.પી.તરીકે ફરજ બજાવતા પી.એચ.ચૌધરીને
રાષ્ટ્રપતિ ચંદ્રક મળતાં દીઓદર તાલુકા માટે ગૌરવશાળી દિવસ સાથે સાથે
ઉંડાઈના વતની શ્રી ડી.એચ.પટેલ ને પણ મેડલ મેળવી સૌને ગૌરવવંતા કર્યા છે.
તેમના ભાઈ શ્રી ભરતભાઈ ચૌધરી દીઓદર ડીવાયએસપી કચેરીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Diyodar, Bhabhar UDAI, D.H. PATEL DYSP. Gujarat Police, bharuch valiya Rastrapati Chandra Award Banaskantha
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 94275352