ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના પડઘમ ભાગી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાત ની વાવ વિધાનસભા માં રાજકીય બદલાવની શરૂઆત થઈ છે.
વાવ વિધાનસભા સીટના ભટાસણા ગામનાં કોંગ્રેસ સાથે સંકળાયેલા રબારી સમાજના યુવાનો અને વડીલો આજરોજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા.
વાવ વિધાનસભાની સીટ પર આ બદલાવ શું અસર લાવશે એ તો સમય જ બતાવશે પરંતુ હાલમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી નું રાજકીય કદ વધતું જોવાઈ રહ્યું છે
Banaskantha vav vidhansabha election 2022
Shankarbhai chaudhari Banas Dairy
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો
યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.
#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268