પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા એ ટ્વીટ કરીજણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ ૨૪ થી ૨૮ સુધી સૌરા્ટ્રના સમુદ્રકિનારે ૪૦થી૫૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે, જેને લીધે માછીમારી કરતી બોટોને સમુદ્રમાં ન જવા એલર્ટ આપવામાં આવેલ છે પોરબંદર થી દરિયામાં માછીમારી કરતી બોટોને સમુદ્રમાં ન જવા એલર્ટ જાહેર કરાયું છે
પોરબંદરના બંદર પરથી મોટી સખ્યામાં બોટો દરિયામાં માછીમારી કરવા જાય છે, હાલ પરિસ્થિતિ એ મોટોભાગની બોટો દરિયા કિનારે લાંગરી દીધી છે. ડીઝલના ભાવ વધારાને કારણે માછીમારો ની હાલત કફોડી જોવા મળી રહી છે કોરોના મહામારી કારણે મત્સ્ય ઉદ્યોગ ને મોટી અસર પહોંચી હતી.વધતા જતા ડીઝલના વધારો અને દરિયાઇ પ્રદૂષણ ના કારણે માછીમારો હાલત કફોડી બની છે, ત્રણ માસમાં વધતા જત્તા ડીઝલ ભાવ વધારા ના કારણે ૯૦ટકા બોટ દરિયાઇ કિનારે લાંગરી દીધી છે ડીઝલના ભાવ વધારાના કારણે માછીમારો વ્યવસાય મરણ પથારી લાવી દીધો છે. હાલ માજ સમાચાર મળી રહ્યા છે કે, ૨૪થી ૨૮ સુધી સૌરા્ટ્રના સમુદ્રકિનારે ૪૦થી૫૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહીછે જેના પગલે પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા એ ટ્વીટ કરી એવું જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ ૨૪ થી ૨૮ સુધી સૌરા્ટ્રના સમુદ્રકિનારે ૪૦થી૫૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે, જેને લીધે માછીમારી કરતી બોટોને સમુદ્રમાં ન જવા એલર્ટ આપવામાં આવેલ છે પોરબંદર થી દરિયામાં માછીમારી કરતી બોટોને સમુદ્રમાં ન જવા એલર્ટ જાહેર કરાયું છે