રાણાવાવ તાલુકાના રાણાબોરડી અને રામગઢ ગામની મુલાકાત પોરબંદરના જિલ્લા કલેકટર અશોક શર્મા અને જિલ્લા વિકાસ અધિકારી – વિનોદ અડવાણી મામલતદાર તથા તાલુકા િ કા વિકાસ અધિકારીઓએ લીધી હતી . રાત્રીના સમયે આ ગ્રામ્ય અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો . આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના આઇસીડીએલના ચેરમેન લક્ષ્મીબેન મોરી , તાલુકા જપના મહામંત્રી વિરાભાઇ મકવાણા , રામગઢના સરપંચ મનિષાબેન તેમજ ઓડેદરા , NGU અમલાણી , તલાટીમંત્રી શાળાના આચાર્ય દિવ્યેશભાઇ વિસ્તારોની મુલાકાતે આવેલા મુલાકાત દરમિયાન જિલ્લા આજના આધુનીક યુગમાં સ્માર્ટ બાપોદરા વિનોદભાઇ સોલંકી , અધિકારીઓનું રાણાબોરડી ગામના સરપંચ સાંગાભાઇ મોરી તેમજ ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું . આ કલેકટર અને ડીડીઓએ ગામલોકોને ગ્રામ વિકાસ અંગેની માહિતી આપી હતી . આ ઉપરાંત ફોનનો વિવેક પૂર્વક ઉપયોગ કરી પોતાના ઉત્પાદનનો પૂરતો ભાવ મળે તેવા પ્રયત્નો કરવા જોઇએ . આરોગ્ય કાર્યકર વિપુલભાઇ નિમાવત સહિતના મહાનુવો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ખેડૂતોને એવું જણાવ્યું હતું કે આ મુલાકાત બદલ રાણાબોરડીના ઉપસ્થિત રહ્યાં હતા . અષાઢીબીજની અનોખી
Trending
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ