પૂ, મોરારીબાપુ દેશ વિદેશમાં રામકથાના માધ્યમથી સમાજ જીવનમાં ઉત્તમઆચાર ઉભો કરવા સંદેશ આપતાં રહે છે.પુ.મોરારીબાપુએ ગુરુપૂણિમાને ધ્યાનમાં લઈને અમેરિકાના લોસએન્જલસમાં તા.૨ થી ૧૦ દરમ્યાન યોજાએલ. આ કથાનું નામકરણ “માનસ આચાર્ય દેવો ભવ’ કરીને તમામગુરુજનોને આ કથા અર્પણ કરી છે. ભારતથી ૮ઃ૫ હજાર માઈલ, ૨૭ કલાકની વિમાન મુસાફરી થાય છે તેટલાં દૂરના સ્થળે ગઈકાલે પુ. મોરારીબાપુ અમેરિકાના લોસ એન્જેલસ ખાતે પહોંચ્યાં હતાં,કદાચ કોરોનાના લાંબા સમય પછી નેપાળની કથાને બાદ કરતાં વિદેશની આ એવી પહેલી કથા છે કે જ્યાં પ્રત્યક્ષ રીતે કથાનું કરવાનો આ અવસર આપણે પ્રામ કરીએ છીએ. મારાં જીવનમાં પ્રાથમિક શાળાના આચાર્ય જગનજ્ઞાથભાઈ ત્રિવેદી, હાઇસ્કૂલના આચાર્ય એમએન મહેતા અને અમારા અધ્યાપન મંદિરના આચાર્ય કુમારભાઈ ભટ્ટ સઘળા ગુરૂજનોનું સ્મરણ કરતાં પૂજ્ય ભાવ વ્યક્ત કરૂં છું. પૂજ્ય બાપુએ ઉમેર્યું કે આચાર્ય એટલે બધાં જ આપણાં ગુરૂજનો,આચાર્ય ચાર બાબતોમાં જે શુદ્ધ હોય,પરિપૂર્ણ હોય તે આચાર્ય ઉત્તમછે.જેમાં વિચાર, આચાર, ઉચ્ચાર અને વ્યવહારનો સમાવેશ થાય છે. સાથોસાથ એ પણ જણાવ્યું કે ત્રણ બાબતો એવી છે કે જે આપણાં હાથમાં, આપણા નિયંત્રણમાં નથી. તેથી તેને આપણે અટકાવી શકતા નથી પરંતુ આયોજનથઈ રહ્યું છે. અમેરિકાના સાથેની ત્રણ બાબતો એવી છે કે જે પૂ.મોરારીબાપુએ કહ્યું કે આગામી રો આપણી આપણાં બસની વાત છે જેમકે ૧૩ તારીખે ગુરૂપૂર્ણિમા ઉત્સવ છે. તો લાસ આપણે આપણું બુરું કરતાં કોઈને આપણે આપણાં ગુરૂજનોને યાદ કરીને એન્જેલસ અટકાવી શકતા નથી, પરંતુ આપણી માપથી ઉભો કરીએ તવ સકો ખાંતે ‘માનસજે સા ગરાળ બોલના કોઈ છે. તેથી આ કથાનું નામકરણ આપણા આચાર્ય દેવો અટકાવી શકીએનહીં, રોકી શકીએ નહીં. પવ કરીએ ળી માપમાં સોના કથા કરશન રોકી રીએ અને ઈલ જીવનમાં કોઈને કોઈ રીતે યોગદાન ગુરુજનોને બધાં જ લોકો આપણને અનુકૂળ હોય તેવું આપનારાં આપણાં પૂ. ગુરૂજનો જેમાં સંભવ નથી, પરંતુ આપણે સૌ કોઈને પૂ. ગુરૂજનો જેમાં પણ કરી ટ પરંતુ શિક્ષકો,ગુરુઓ સદગુરુ અને હું જેને કહું ક અનુકૂળ થઈએ તે શકય છે
Trending
- કરારના અમલીકરણની સમયમર્યાદા પૂર્ણ થઈ, ગાઝામાં ઇઝરાયલી સેનાના હુમલાઓ તીવ્ર બન્યા
- યુપી બોર્ડની ઇન્ટરમીડિયેટ પ્રેક્ટિકલ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી, ફેબ્રુઆરીમાં આ દિવસથી શરૂ થશે
- યુપીમાં વીજ કર્મચારીને મોટો ઝટકો આપવાની તૈયારી, વીજળી મીટર ફરજિયાત બનાવાયું
- શિક્ષણ, બેંકિંગ, રેલ્વે સહિત વિવિધ વિભાગોમાં હજારો સરકારી નોકરીઓ ,પાત્રતાના માપદંડ જાણો
- રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલની ધરપકડનો આદેશ અપાયો , વિવાદ વચ્ચે કોર્ટ તરફથી મોટો આંચકો
- ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફરી પરિસ્થિતિ વણસી, ખેડૂતો વચ્ચે ઝઘડો થયો
- રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ પહેલા વિદેશ પ્રવાસમાં ચીનની મુલાકાત લઈ શકે, ભારતની પણ મુલાકાત લેવાની યોજના
- આ દિવસે ખાતામાં 19મો હપ્તો આવી શકે છે, જો તમે આ ભૂલો કરશો તો તમને લાભ નહીં મળે