પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને નજીવા દરે ચોપડા વિતરણ કરાયું તારીખ 1 જૂન ને બુધવારના રોજ પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા દાતાઓના સહયોગથી સમાજના જરૂરિયાતમંદ પરિવાર ના વિદ્યાર્થીઓને નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફુલ સ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમનો સુભારંભ કરવામાં આવ્યો હતો . પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્વારા દાતાઓના સહયોગથી રાહત દરે આયોજિત કરાયેલા ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ જય હરિ ક્રેડિટ સોસાયટી , સરદાર બાગ પાસે કરવામાં આવ્યું હતું . ફુલ સ્કેપ ચોપડાનો સ્ટોક મર્યાદિત હોવાથી પ્રજાપતિ સમાજ ના જરૂરીયાત મંદ પરિવારને વિદ્યાર્થીઓએ વહેલા તે પહેલા ના ધોરણે નજીવા દરે ફુલ સ્કેપ ના ચોપડા મેળવી લેવા પાટણ પ્રજાપતિ ક્લબના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે તારીખ 1 જૂન ને બુધવારના રોજ પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા દાતાઓના સહયોગથી સમાજના જરૂરિયાતમંદ પરિવાર ના વિદ્યાર્થીઓને નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફુલ સ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમનો સુભારંભ કરવામાં આવ્યો હતો . પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્વારા દાતાઓના સહયોગથી રાહત દરે આયોજિત કરાયેલા ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ જય હરિ ક્રેડિટ સોસાયટી , સરદાર બાગ પાસે કરવામાં આવ્યું હતું . ફુલ સ્કેપ ચોપડાનો સ્ટોક મર્યાદિત હોવાથી પ્રજાપતિ સમાજ ના જરૂરીયાત મંદ પરિવારને વિદ્યાર્થીઓએ વહેલા તે પહેલા ના ધોરણે નજીવા દરે ફુલ સ્કેપ ના ચોપડા મેળવી લેવા પાટણ પ્રજાપતિ ક્લબના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો