આ વિસ્તાર માં મોટી સંખ્યા માં ગ્રામ્યજ નો આવતા હોઇ તેઓ ને આ પરબ આશિર્વાદ રૂપ બનશેપાટણ શહેર નાં જૂના ગંજ બજાર માં આજે પીવા નાં ઠંડા પાણી ની પરબ નો પ્રારંભ કરાયો છે. માં સરસ્વતી સેવા સમિતિ દ્વારા જુના ગંજ બજાર માં આવેલી એસ.પી. તન્ના દુકાન ની આગળ બનાવવા માં આવેલી પરબ નું ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહા મંત્રી કે.સી. પટેલ નાં હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ પરબ પાટણ નગર પાલિકા નાં પૂર્વ પ્રમુખ હેમંત ભાઈ તન્ના પરિવાર નાં શંકર લાલ પી તન્ના પરિવાર ના સાહિયોગ થી શરૂ કરાઇ છે. પરબ ના ઉદ્ધાટન પ્રસંગે કે.સી. પટેલે જણાવ્યું કે, આ વિસ્તાર માં મોટી સંખ્યા માં ગ્રામ્યજ નો આવતા હોઇ તેઓ ને આ પરબ આશિર્વાદ રૂપ બનશે.આ પ્રસંગે પાટણ નગર પાલિકા નાં પ્રમુખ સ્મિતા બેન પટેલ, હેમંત ભાઇ તન્ના, જીતુ ભાઇ પટેલ, સતિષ ઠકકર, મુકેશ પટેલ, દર્શક ત્રિવેદી, મહાસુખ ભાઇ મોદી, કેશવ લાલ ઠકકર, જાગૃતિ બેન પ્રજાપતિ તથા અલકા બેન મોદી ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો