ગૂજરાત માં કેન્દ્રીય ગૃહમંત્રી એ ગાંધીનગર થી ગુજરાત પોલીસ ના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપર ઇ-એફ આઇ આર સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે ઉપરાંત સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ માટે રાજ્ય કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્યમાં માનવ તસ્કરી અને બાળ તસ્કરી સહિતના ગુનાઓ પર અંકુશ લાવવા અને આવા ગુનાઓનું ઝડપી ડિરેકશન થાય તેવા ઉદ્દેશ સાથે લાવવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે ૪૦ – જીપ અને ૪૦ બાઈક મળી કુલ -૮૦ વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસને આપવામાં આવેલા ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરાનું રાજ્ય વ્યાપી રોલ આઉટ કરાયું છે.જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પિત કરેલી ચાર નવી સેવાઓ-સુવિધાઓ વિશે વિગતે વાત કરી હતી.વાહન ચોરી અને મોબાઇલ ચોરી જેવા બનાવોમાં નાગરિકોની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ ન થાય અને આવી ફરિયાદ કરવા માટે નાગરિકોને પોલીસ સ્ટેશનોના ધક્કા ન ખાવા પડે તે માટે ઇ-એફઆઇઆરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.જેની સંપૂર્ણ વિસ્તાર પુર્વક માહિતગાર કરાયા હતા
Trending
- ગાંધીજીને મહાત્માનું બિરુદ ખોટી રીતે મળ્યું, IIT બાબાએ વાત કરી
- કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ પહેલા દિવસે ધીમી ,પહેલા જ દિવસે આટલી કમાણી
- ચાર ખેલાડીઓને ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા, 32 ખેલાડીઓને મળ્યો અર્જુન એવોર્ડ
- પરમાણુ હથિયારોના મુદ્દા પર ઈરાન અને રશિયા ભેગા થયા, આટલો મોટો સોદો શું કરી શકશે ?
- ઠંડીથી બચવા કર્યો આવો જુગાડ જે સાબિત થયો જીવલેણ, સવારે મળ્યા બંનેના મૃતદેહ
- અમદાવાદમાં બે પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR દાખલ , PCR વાનમાં દારૂ અને રોકડ મળ્યા
- સરકાર નવો આવકવેરા કાયદો લાવશે ,નાણામંત્રીએ બજેટ ભાષણમાં તેની જાહેરાત કરી
- ષટ્તિલા એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો વ્રતની સંપૂર્ણ વિધિ .