નવસારી મધ્યે પૂજ્યશ્રીનો ચાતુર્માસ પ્રવેશ યોજાયો.
પરમ પૂજ્ય પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રીમદ્ વિજય કલ્પેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા નો તારીખ 11/07/2021 ના રોજ શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ નવસારી મધ્યે ચાતુર્માસ પ્રવેશ યોજાયો.
આ પ્રસંગે 8:00 એન્ડીશ એપાર્ટમેન્ટ થી પ્રવેશ યાત્રાનો પ્રારંભ થયો
તેમજ ઉપાશ્રય મધ્યે પૂજ્યશ્રીના પ્રવેશ બાદ ગુરૂ પૂજન, સંઘ પૂજન અને ચાતુર્માસ હાઈલાઈટ નો પ્રસંગ યોજાયો.
આ પ્રસંગે શ્રી નવસારી જૈન સંઘના પ્રમુખ કનુભાઇ એફ દોશી દ્વારા આ ચાતુર્માસને યાદગાર બનાવવા શ્રી સંઘના સદસ્યોને અપીલ કરાઈ
પૂજ્યશ્રીના પ્રવેશ પ્રસંગે નવસારી સંઘ મધ્યે સામૂહિક આયંબિલ તપની આરાધના કરાઈ
તેમજ પધારેલ મહેમાનોની સાધર્મિક ભક્તિ યોજાઈ.
બપોરે 2:00 કલાકે પંચકલ્યાણક પૂજા યોજાઈ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268