તાજેતરમાં જ મેંદરડા નજીકના નતાડિયા ગામે સરપંચની રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા દૂર કરતા અને આખી રાત ખડે પગે રહેતા મેંદરડા તાલુકાના ઉપપ્રમુખ અને બાહોશ યુવા નેતા એવા જોલિત ભાઈ બુસા નો આભાર વ્યક્ત કર્યું હતું ઉલ્લેખનીય છે કે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેટલાક પાણીના સ્તર ડુકી ગયા હોય સ્થાનિક લોકોને પાણી માટેની પારાવાર મુશ્કેલી પડી રહી હોય જેને પગલે સ્થાનિક ગ્રામજનો દ્વારા પોતાના ગામ ના સરપંચ ભીખાભાઈ રાઠોડને રજૂઆત કરવામાં આવી હતી કે આ ગામમાં હાલ પાણીની તાતી જરૂર હોય તો વહેલી તકે અહીં બોર કરી આપવામાં આવે ત્યારે ગામના સરપંચ દ્વારા મેંદરડા તાલુકા ભાજપના ઉપપ્રમુખ જોલીત ભાઈ બુસા ને રજુઆત કરવામાં આવતા તેમના દ્વારા તાજેતરમાં જ બોર પાણી નો મંગાવી આપી કામગીરી શરૂ કરવામાં આવી તેમજ આ કામગીરી કોઈપણ ખામી ન રહે તે માટે ખુદ મેંદરડા તાલુકા ભાજપના ઉપપ્રમુખ જોલિત બુસા દ્વારા આખી રાત ખડે પગે ઊભા રહી અને કામગીરી કરાવી હતી આ કામગીરી કરી આપવા બદલ સરપંચ તેમજ ગ્રામ પ્રમાણે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો
Trending
- તહેવારોની સિઝનમાં સૂટ અને સાડીને બદલે કંઈક નવું કરવા માંગો છો? તો આ કફ્તાન ડ્રેસને સ્ટાઇલ કરો
- ઓક્ટોબરની માસિક શિવરાત્રી ક્યારે છે? જાણો શિવ પૂજા મુહૂર્ત, શિવવાસનો સમય
- Royal Enfield ની પહેલી ઇલેક્ટ્રિક બાઇક 4 નવેમ્બરે લોન્ચ થશે, લોન્ચ પહેલા ફોટો લીક થયો
- શા માટે પાણીની બોટલના ઢાંકણાઓ વિવિધ રંગોના હોય છે? શું તમે સાચો અર્થ જાણો છો?
- ધનતેરસની રાત્રે શાંતિથી પ્રગટાવો આ દીવો, આખું વર્ષ તમારું ખિસ્સું પૈસાથી ભરેલું રહેશે!
- OnePlus 13 ની કિંમત કેટલી હશે? લોન્ચ પહેલા મોટો ખુલાસો
- દિવાળી નિમિત્તે બનાવો મીઠી અને ખાટી આમલીની ચટણી, નાસ્તાનો સ્વાદ બમણો થઈ જશે.
- વાવ વિધાનસભા પેટા ચૂંટણીઃ ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસ ના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે જંગ