ધોળકાના રેસ્ટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા બેઠક યોજાઇ જેમાં બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ને ધોળકાના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ધોળકા માં આવેલા રેસ્ટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મોરચાના કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આગામી ચૂંટણીને અનુલક્ષીને કાર્યકર્તાઓને અને હોદ્દેદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યો હતો ધોળકા માં આવેલા રેસ્ટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં તાલુકા લેવલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જમા ધારાસભ્યનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યો હતો દીપ પ્રાગટ્ય કરીને આ બેઠકની શરૂઆત કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
Trending
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ
- નારંગી રંગના પોશાક સ્ટાઇલિશ લુક આપશે, તેને પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- આ છે શનિદેવના 5 પ્રખ્યાત મંદિરો, જ્યાં શનિવારે ઉભરાય છે ભક્તોનું ઘોડાપુર
- હોન્ડાનું સસ્તું અને શક્તિશાળી ઈલેક્ટ્રિક એક્ટિવા લોન્ચ થયું, જાણો તેની વિષેશતા
- બ્રહ્માંડના વિસ્તરણની ગતિ વૈજ્ઞાનિકો માટે કેમ પડકાર બની ગઈ છે? જાણો વિજ્ઞાનીક અહેવાલ