દેવભૂમિ દ્વારકા જિલ્લાના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લા માં ફોર વ્હીીલર સીરીઝ જીજે-૩૭(જે) જીજે-૩૭(બી) તેમજ ટુવ્હીવલર સીરીજ જીજે-૩૭ (કે) અને જુની સીરીજો જીજે-૩૭ (ઇ),(એફ),(એચ)માં બાકી રહેલા સિલ્વનર તથા ગોલ્ડ ન નંબર માટેનું ઇ-ઓકસન હાથ ધરવામાં આવનાર છે. જે અન્વયે ઓનલાનઇ અરજીનો સમયગાળો તા.૧૫/૦૬/૨૦૨૨ થી ૧૮/૦૬/૨૦૨૨ સુધીનો રહેશે તેમજ ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૧૯/૦૬/૨૦૨૨ થી ૨૦/૦૬/૨૦૨૨ સુધીનો રહેશે. આ અંગે ઇ-ઓકસનનું પરિણામ તારીખ ૨૧-૦૬-૨૦૨૨ના બપોરે ૧૨-૦૦ વાગ્યાધ જાહેર કરવામાં આવશે. જેના માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર રજીસ્ટ્રે શન કરાવ્યાg બાદ યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે અને ત્યાaર બાદ આ વેબસાઇટ પર લોગીન કરી વાહન ખરીદીના દિવસ-૭ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે અને વાહન માલિક ગોલ્ડ-ન અને સિલ્વપર અને અન્યર પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટે પ્રક્રિયા કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, વાહન માલિક પોતાની બિડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમ્યાલન ૧૦૦૦ ના ગુણાંકમાં વધારી શકશે. ઇ-ઓકશનના અંતે નિષ્ફદળ થયેલ અરજદારોએ રિફંડ માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યકવહાર અધિકારીની કચેરી ખંભાળીયાનો સંપર્ક કરવાનો રહેશે. આ પસંદગીમાં લાગેલ નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચુકવણું ઓનલાઇન દિવસ-૫(પાંચ) માં કરવાનું રહેશે જ્યારે નિષ્ફકળ ગયેલ પસંદગીના નંબરની ફીનું રિફંડ મળવા પાત્ર નથી તેમ વધુમાં જણાવાયું છે.
Trending
- કરારના અમલીકરણની સમયમર્યાદા પૂર્ણ થઈ, ગાઝામાં ઇઝરાયલી સેનાના હુમલાઓ તીવ્ર બન્યા
- યુપી બોર્ડની ઇન્ટરમીડિયેટ પ્રેક્ટિકલ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી, ફેબ્રુઆરીમાં આ દિવસથી શરૂ થશે
- યુપીમાં વીજ કર્મચારીને મોટો ઝટકો આપવાની તૈયારી, વીજળી મીટર ફરજિયાત બનાવાયું
- શિક્ષણ, બેંકિંગ, રેલ્વે સહિત વિવિધ વિભાગોમાં હજારો સરકારી નોકરીઓ ,પાત્રતાના માપદંડ જાણો
- રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલની ધરપકડનો આદેશ અપાયો , વિવાદ વચ્ચે કોર્ટ તરફથી મોટો આંચકો
- ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફરી પરિસ્થિતિ વણસી, ખેડૂતો વચ્ચે ઝઘડો થયો
- રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ પહેલા વિદેશ પ્રવાસમાં ચીનની મુલાકાત લઈ શકે, ભારતની પણ મુલાકાત લેવાની યોજના
- આ દિવસે ખાતામાં 19મો હપ્તો આવી શકે છે, જો તમે આ ભૂલો કરશો તો તમને લાભ નહીં મળે