Shantishram News, Diyodar, Gujarat.
દીઓદર હાઈવે વિસ્તારમાં આવેલ પ્રગતિ નગર સોસાયટીમાં
ચોમાસા દરમ્યાન વરસાદી પાણીનો નિકાસ હાલે ન હોઈ
ચોમાસામાં વરસાદી પાણી કેટલાય દિવસ રહેતું
જેની રજુઆતના પગલે દીઓદર ગ્રામ પંચાયત દ્વારા
૧પમા નાણા પંચમાં પ્રગતિનગર મધ્યે ભુગર્ભ ગટરનું આયોજન કરવામાં આવેલ.
જેનું ખાતમુહુર્ત આજરોજ દીઓદર સરપંચશ્રી ગીરીરાજસિંહ વાઘેલા,
સોસાયટીના ચેરમેન સુરેશભાઈ (લાટીવાળા), ભરતભાઈ ઠાકોર (વકીલ),
ગોરધનભાઈ પ્રજાપતિ, અનુપજી ઠાકોર, મહેન્દ્રભાઈ ફોફાણીના હસ્તે કરવામાં આવેલ.
Diyodar, Banaskantha gram Panchayat Drainage System
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 94275352