દીઓદર પોલીસ દ્વારા ફલેગમાર્ચ યોજાઈ:
તાજેતરમાં ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.
કોરોનાના વધતા કેસોના કારણે તંત્ર પણ કોરોનાની વધી મહામારી મારીના કારણે કડક કાર્યવાહી હાથ ધરી છે.
જે અંતર્ગત દીઓદર પોલીસ દ્વારા આજરોજ પ્રજામાં સાવચેતી ભાગરૂપે અને જાગૃતિ આવે તે માટે
ફલેગમાર્ચ યોજી બજારમાં વેપારીઓ તથા લોકોને
માસ્ક પહેરી સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી.