દાહોદ શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો બંધ રાખી દાહોદની સિંધી સોસાયટી પોલીસ લાઈન જેવા આજુબાજુના વિસ્તારોનો વીજ પુરવઠો બંધ રાખી મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા શહેરમાં પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત વીજ લાઈનને અડીને આવેલા વૃક્ષોના છેદ કાપવામાં આવ્યા હતા જેમાં દાહોદ જિલ્લા પોલીસ વડાની ઓફિસની બહાર વિશ્રામ ગૃહ જવાના રસ્તે સીટી ગ્રાઉન્ડ ની સામે નો ભાગ તેમજ સિંધી સોસાયટી આગળના રોડની બાજુમાં ઉગેલા અને વીજ લાઇનને અડીને આવેલા વૃક્ષો ના છોડ કાપવામાં આવ્યા હતા જેમાં વીજલાઇન ને જે વાયરો અડી ને જઈ રહ્યા હતા તેની ડંકાળીઓ કાપી અને રોડ ઉપર પાડવામાં આવ્યા હતા અને તે બાદ જેસીબી મશીન દ્વારા રોડની બાજુમાં પડેલા વૃક્ષોના છોડને સાઇટ ઉપર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજરોજ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો વિવિધ વિસ્તારોમાં બંધ રાખી પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ લાઇનને અડીને આવેલા વૃક્ષોને કાપવામાં આવ્યા હતા અને વીજ લાઈનોને ખુલ્લી કરવામાં આવી હતી જેથી ચોમાસા દરમિયાન વરસાદ વરસતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની કામગીરી મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યો
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો