તા. ૧૨ જુલાઈથી અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં ફેરફાર
Shantishram News, Diyodar, Gujarat.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે કે,
સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી
અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અંબાજી ખાતે મા અંબેના યાત્રાળુઓની સગવડતા ખાતર
અષાઢ સુદ-૨(બીજ) ને સોમવાર તારીખ.૧૨/૭/૨૦૨૧ થી
આરતી તથા દર્શનનો સમય આ પ્રમાણે રહેશે.
જેમાં સવારે આરતી-૭.૩૦ થી ૮.૦૦,
દર્શન સવારે- ૮.૦૦ થી ૧૧.૩૦,
મંદિર મંગળ- ૧૧.૩૦ થી ૧૨.૦૦,
રાજભોગ બપોરે- ૧૨.૦૦ થી ૧૨.૩૦,
દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૩૦,
મંદિર મંગળ- ૧૬.૩૦ થી ૧૯.૦૦,
આરતી સાંજે- ૧૯.૦૦ થી ૧૯.૩૦,
દર્શન સાંજે-૧૯.૩૦ થી ૨૧.૦૦ કલાક સુધી કરી શકાશે.
વધુ વાંચો: ગુજરાત નાયબ મુખ્યીમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું લોકાર્પણ થયું
તેમ Ambaji દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ. જે. ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું છે. Ambaji Mandir Timing Change Darshan
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268