Shantishram News, Diyodar, Gujarat.
પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયરત્નચંદ્રસુરીશ્વરજી મ. સા. તથા પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી ઉદયરત્નસૂરીશ્વરજી મ.સા. આદિઠાણા ની પાવન નિશ્રામાં શ્રી સીમંધર સ્વામી જિનાલય પરમાનંદ જૈન સંઘ, ધવલગીરી સોસાયટી, ડી કેબીન, સાબરમતી, અમદાવાદ મધ્યે
મહા સુદ-૧૪ મંગળવાર ૧૫-૨-૨૦૨૨
મુમુક્ષુ ધારા બહેનની દીક્ષા નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવ પ્રસંગે સવારે સાત વાગ્યે પૂજ્ય શ્રી નું સામૈયુ થયું
ત્યારબાદ માંગલિક પ્રવચન અને સવારે 9:30 કલાકે શક્રસ્તવ અભિષેક યોજાયા.
મુમુક્ષુ ધારાનાં દીક્ષા મહોત્સવ નિમિત્તે પૂજ્ય શ્રી તારીખ 15 થી 17 ફેબ્રુઆરી સુધી ડી કેબિનમાં સ્થિરતા કરશે અને
ત્રિદિવસીય મહોત્સવ ઉજવાશે.
૧૭ ફેબ્રુઆરીના રોજ સવારે દીક્ષા થશે.
ત્યાર બાદ અમદાવાદના વિવિધ ક્ષેત્રોમાં પૂજ્ય શ્રી વિચરણ કરશે.
Aachary ratnchandra suri maharaj sahib, aacharya udayratn suri maharaj sahib,
D-cabin, Sabarmati, Jain Sangh, Ahmedabad, Hriday parivartan Team,
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268