જૈન ધર્મ અને જૈન સાધુ સંતો વિરુધ્ધ કાર્ય કરતા
અનુપ મંડલના વિરોધમાં જૈનો સંગઠીત થઇ
અવાજ ઉઠાવી રહ્યા છે.
Shantishram News, Ahmedabad, Gujarat.
જૈન સમાજ ના સાધુ ભગવંત વિષે
ખૉટુ બોલનાર અનુપ મંડળ વિરોધમાં
અમદાવાદ Ahmedabad સેટેલાઇટ વિસ્તાર માં રેલી નુ આયૉજન કરવા માં આવેલ
જેમાં જૈન સમાજના નવયુવાનો તેમજ બાળકો અને શ્રાવિકાઓ જોડાયેલ.
જૈન યુવાનોએ જણાવેલ કે
જૈન સમાજ કોઈને ક્યારેય હેરાન કરવામાં માનતો નથી પણ
બિનજરૂરી રીતે જૈન સમાજને બદનામ કરવામાં આવે
એ ક્યારેય સાંખી નહીં લેવાય
જૈન સમાજ દ્વારા સરકાર શ્રી ને
અનુપ મંડળ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા
આ રેલી દ્વારા ઉગ્ર માગણી કરવામાં આવી છે
વધુ વાંચો:- વેજલપુર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કિશોર ચૌહાણ દ્વારા વિધવાઓને તેમજ જરૂરિયાત મંદ લોકોને અનાજ ની કીટનું વિતરણ કરવામાં આવ્યું
આજે 3૦-૦5-૨૦૧૨ રવિવારે, તેલંગાણાની telangana રાજધાની હૈદરાબાદમાં Hyderabad , જૈન સેવા સંઘ અને
જૈન એકતા સંગઠને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી જી. કિશન રેડ્ડીને
અનુપ મંડળ પર પ્રતિબંધ મુકવા અને કડક પગલા લેવા વિનંતી રજૂ કરી.
શ્રી કિશન રેડ્ડીજીએ ગૃહ પ્રધાન શ્રી અમિત શાહજીને ઝડપી કાર્યવાહી માટે અમારી માંગણીને ખાતરી આપી છે.
થાણે માં આજ તા.30/05/21 રવિવારે જૈનોએ એક અવાજે અનુપ મંડલનો વિરોધ કરી
તેના પર પ્રતિબંધ મૂકી તેની ગેરકાયદે પ્રવૃતિઓની તપાસ કરવાની સરકાર સમક્ષ માંગણી કરી.