જૂનાગઢ કૃષિ પાકોમાં સંશોધન ક્ષેત્રે કૃષિ યુનિવર્સિટી દ્વારા અવનવા પ્રયોગો કરતા રહે છે ગુજરાત સોયાબી ચાર નામક વેરાઈટી રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટી માં એપ્રૂવ થઈ છે જે હવે સ્ટેટ કમિટીમાં માન્યતા માટે મોકલ્યા છે 2010 11 થી 2017 18 દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલ ભીંડાની અલગ અલગ પાંચ વેરાયટી બહુ સારો પાક આપતી અને સ્ટેટ સીડ રિલીઝ કમિટી તરફથી જેની માન્યતાની રાહ જોવાઇ રહી હતી એવી વાલોળ પાપડી ની નવી જાત ત્રણ-ચાર વર્ષથી ખેડૂતોમાં પ્રિય બનેલી અને આ વખતે જેના બીજ નું વધુ વેચાણ થયું છે એવી 32 નંબર ની મગફળી વગેરે પણ આવા સંશોધનની ફરી શુભ ગણાય છે વર્ષ ૨૦૨૧ માં જેકોટ હાઇબ્રીડ 24 પછી આ વર્ષે કપાસ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર એમ જે વરુ ની આગેવાનીમાં ડેવલોપ કરવામાં આવેલી બીટી કપાસની જી કોટ હાઇબ્રીડ 26 વેરાયટી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી છે તેમાં ફળ ડાળીઓ ની સંખ્યા વધુ રહેતી હોવાથી ઉત્પાદન બહુ સારું રહેતું હોવાનું સાયન્ટિફિક યિલ્ડ માં જોવા મળ્યું છે દેશભરમાં કપાસ ઉગાડતા વિસ્તારોની સરખામણીમાં બાદ કોડેડ ડેટા પરથી આ તારણ નીકળ્યું છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું