જીનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી મૈત્રીરત્ના શ્રીજી મહારાજ સાહેબની પ્રેરણાથી અમદાવાદ થી શંખેશ્વર ના વિહારધામો માં first aid kit તથા ધાબળા અર્પણ યોજાયું.

જેનો લાભ ગુણીબેન રજનીભાઈ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ વાન ના લાભાર્થી માતૃશ્રી કાંતાબેન સેવંતીલાલ શાહ સીતાપુર વાળા પરિવારે લીધેલ આ વૈયાવચ્ચ ભક્તિ યાત્રામાં 16 વિહારધામમાં ગુરુ ભક્તિનો લાભ લીધેલ