ચાણસ્મા યોગાશ્રમ ખાતે દાતાશ્રી દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું ખાતે આવેલા પરમ પૂજ્યસ્વામી સચ્ચિદાનંદ યોગાશ્રમ ચાણસ્મા હાઇવે જેમાં સુંદર બાલવાટીકા . બાગબગીચો . પંખીધર . સતસંગહોલ . સ્વામીજી ની સમાધિ ના દર્શન મંદિર . હનુમાનદાદાનું મંદિર . શિકોતર માતાજીનું મંદિર . અતિથિ મહેમાન માટે સુંદર રહેવા માટેની વ્યવસ્થા અને વર્ષોથી ચાલતી સ્વામીસચ્ચિદાનંદ ગુરૂજીની સેવાકીય પ્રવૃતિ થી રોજેરાજ અન્નક્ષેત્ર દ્વારા જરૂરીયાતમંદને ભોજન બેસાડીને જમાડવામાં આવે છે . સ્વામી સચ્ચિદાનંદ યોગાશ્રમ ખાતે આજ રોજ તિથિ અન્નક્ષેત્ર ભોજન પટેલ પ્રભુભાઈ વિરજીભાઈ લખતર જિ . સુરેન્દનગર વાળા તરફથી આવેલ અતિથીને ભોજન કરાવવા માં આવ્યુ હતુ . ચાણસ્મા આશ્રમ માં વર્ષોથી ચાલતી ગુરુજીની સેવાકીય પ્રવૃત્તિનો દાન અને તિથિનો ભોજન આપવાનો લાભ તમામ લોકો લઈ શકે છે આ એક સુંદર સેવાનું કાર્ય છે આ કાર્યમાં સૌ સહભાગી બની શકે છે આ બાબતે ગુરૂ પુનમ ના દિવસે ગુરૂજીની પાદુકાનું પુજન કરવામાં આવે છે . આ પ્રસંગે તમામ ભક્તજનો આ પ્રસંગનો લાભ લઈ શકે છે . સેવાકીય પ્રવૃતિઓ ગુરૂજીના આશ્રમ ખાતે મેડીકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવે છે . વિદ્યાથીઓને રાહતના દરે નોટો અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે . રોજેરોજ જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો