ગુજરાત રાજ્યમાં ધોરણ-12 બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. 1 જુલાઇ 2021, ગુરુવારથી યોજાશે.
કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોને ધ્યાનમાં લઇ
ગુજરાત રાજ્ય ના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીનો
Vijaybhai Rupani (Chief Minister Of Gujarat)
વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય.
Standard 12th ધોરણ-12 બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. 1 જુલાઇ 2021, ગુરુવારથી યોજાશે.
દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલી મુજબ બન્ને પ્રવાહની પરીક્ષાઓ લેવાશે.
કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવું ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે.
કોરોના સંબંધિત કે અન્ય કારણોસર ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે
મૂળ પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની પરીક્ષા નવેસરથી લેવાશે.
એક વર્ગખંડમાં વધુમાં વધુ 20 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યમાં કોવીન એપ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત,ગુજરાત સરકારનો મોટો નિર્ણય