ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં કોરોના ઘર કરી ને બેઠો છે.
દિવસે ને દિવસે કોરોના ઘર માં થી બંગલો બનાવતો જાય છે અને લોકો ટપોટપ મૌત ને ભેટી ને તે બંગલા ની ઈંટો બની રહ્યા છે.
રાજ્ય કોરોના ના ચેપ થી ગ્રસ્ત થતું જ જાય છે.
પાછલા 24 કલાકમાં ગુજરાત માં 4746 કેસો આવ્યા છે.
જેના લીધે ગુજરાત ના કુલ કેસો 3,42,026 પહોંચ્યો છે જેમાં 25129 કેસો જીવંત છે.
અને 49 લોકો એ જીવન ની કોરોના સામે ની જંગ હારી ગયા.
ભડકે ભડકે હજારો જીવ લઈ રહ્યો કોરોના દેશ ને દિવસે ને દિવસે પાંગળો બનાવી રહ્યો છે. આટલી જ ગતિ થી જો કોરોના નહિ અટકે તો દેશ કદાચ દુનિયા ના નકશા માં નહિ રહે.
દેશ માં આ જ ગતિ થી જો કોરોના વધતો રહેશે તો ભારત ના ભવિષ્ય નું શું થશે. વિશ્વ ની સાથે સાથે ભારત પણ એક દિવસ કોરોના થી જંગ હારી જશે. અને રહી જશે તો બસ સંક્રમિત ભારત.
સરકાર ના રાત્રિ કરફયૂ ના આંધળા નિર્ણયે માત્ર આશ્વાસન સિવાય કશું નથી આપ્યું. ન તો કોરોના ના કેસો ઘટી રહ્યા છે કે ના તો કોઈ અસર આ રાત્રિ કરફયૂ બતાવી રહ્યો છે.
બસ છે તો છે આ સંક્રમિત ગુજરાત.સરકારે હવે તો કંઇક પગલાં લઈ ને માણસાઈ દર્શાવી પડશે