મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો જોવ મળી રહ્યો છે.
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
ઉલ્લેખનીય છે કે ત્રણ મહિનાથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને હવે સારું થઈ ગયું છે, આજ સાંજ સુધીમાં ઘરે પહોંચશે તો વળી અડાલજના ત્રિમંદિરમાં ભુપેન્દ્ર પટેલ દર્શન કરવા જશે એવી પણ માહિતી સામે આવી રહી છે.
અનુજ પટેલને 1 મેએ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં એરલિફ્ટ કરીને ખસેડાયા હતા. અહીં તેમની સર્જરી બાદ તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીની સારવાર માટે ખસેડાયા હતા.
અનુજ પટેલને 30 એપ્રિલ અચાનક બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ તેમને અમદાવાદની વૈષ્ણોદેવી સર્કલ નજીકની કે.ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સર્જરી કરાઈ હતી અને બાદમાં એર એમ્બ્યુલન્સથી મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ફરીથી તેમની બ્રેઈન સર્જરી કરવામાં આવી હતી.
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજતેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરોઅને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.
http://www.shantishram.com/news/19927/05/09/2023/
Diyodar, banaskantha, uttargujaratsamachar, ગુજરાતસમાચાર, લાઈવસવારનાન્યુઝ, બપોરનાન્યુઝ, સાંજસમાચાર, ખેડૂતસમાચાર,Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ, આજનામુખ્ય તાજાસમાચાર, ગુજરાતીસમાચાર,today’s news, Top news, Gujarat livesamachar,breakingnews, gujaratnews
Please Like& Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website http://www.shantishram.com/
YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS
Twitter https://twitter.com/shantishram
Instagramhttps://www.instagram.com/shantishram/
Shantishram News, Gujarat