કોરોના સંક્રમણની ચેઇન તોડવા પાલનપુરમાં Palanpur તા.૨૩ થી ૨૭ એપ્રિલ પાંચ દિવસનું જનતા કરફ્યું:
કોરોના સંક્રમણની બીજી લહેરમાં સંક્રમણ સતત વધી રહ્યું છે
ત્યારે કોરોના સંક્રમણની ચેઇનને તોડવા
પાલનપુરમાં Palanpur આવતીકાલ
તા. ૨૩ થી ૨૭ એપ્રિલ-૨૦૨૧ એમ
કુલ- પાંચ દિવસનું
જનતા કરફ્યું
વેપારીઓ દ્વારા
સ્વૈચ્છીક રીતે જાહેર કરવામાં આવ્યો છે.
પાલનપુર વેપારી એસોસિએશન દ્વારા
આ પાંચ દિવસના જનતા કરફ્યુંમાં લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા તથા
લોકડાઉનને સફળ બનાવી જનતા કરફ્યુંમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.