કાંકરેજી પ્રદેશના રૂની તીર્થે 41મો સંકલ્પ સાથે શક્રસ્તવ મહાઅભિષેક યોજાયો.
Shantishram News, Diyodar, Gujarat.
કાંકરેજી પ્રદેશના રૂની તીર્થે
મહા મહિમાવંત,પારસમણી સમાન,પ્રાચીન
ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના પાવન પગલાંજીએ
જૈનશાસનની ઉન્નત્તી તીર્થની ઉન્નત્તી,
કાંકરેજી પ્રદેશની ઉન્નત્તી તેના દ્વારા કાંકરેજી પ્રદેશની ગૌરવ અપાવતી સુવાસને સમગ્ર વિશ્વમાં પહોંચાડવી તથા
રિદ્ધિ-સિદ્ધિ-સુખશાંતિ-સમ્રુદ્ધિથી આપણા ભામાશાઓ દ્વારા જિનશાસનના અનેક કાર્યો થાય તેમાટે અને
“જગતના સર્વજીવોના કલ્યાણને માટે”સંકલ્પ સાથે
41મો શક્રસ્તવ મહાઅભિષેક કરવામાં આવ્યો.
અનેક પુષ્પોથી પ્રભુજીની અદ્ભુત અંગરચના કરવામાં આવી.
વધુ વાંચો: પ.પૂ. આચાર્યશ્રી રત્નચંદ્રસુરિશ્વરજી મ.સા.ના 42મા સંયમ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
તેમજ 27/6/21 રવિવાર ના દિવસે શ્રી ઇન્દ્રમાણા નગરે
125 માં સ્નાત્ર મહોત્સવ વખતે
સોલા રોડ થી પધારેલ યાત્રિકોનું આગમન થયેલ.
શ્રી સંઘ દ્વારા યાત્રિકોનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું અને ૨૦ રૂપિયાની પ્રભાવના કરવામાં આવી
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268