ગ્રામ પંચાયતની સખત મહેનતથી અને રજૂઆતોથી મોટાડેસર ગામ શાળાનું નિર્માણ થશે અને બાળકો ભણશે જ્યારથી નવી ગ્રામ પંચાયતનો બની છે અને નવા નવા સરપંચ આવ્યા છે ગામમાં કંઈક કરવાની ધગશ આવ જોવા મળે છે.આ નવી બિલ્ડીંગમાં શાળા બનશે તો ગામના લોકોને ઘણો ફાયદો થશે અને બાળકોને પણ સુવિધા મળશે.યુવા પેઢી સરપંચ પદે ચૂંટાઈ છે ત્યારથી તાલુકામાં ગ્રામ પંચાયતોમાં સરકારની અનેક યોજનાઓ લાવીને ગ્રામવાસીઓને ફાયદો કઈ રીતે થઈ શકે તેવું હાલ જોવા મળ્યું છે.ઊનાના મોટાડેસર માધ્યમિક ગાળાનું આવનાર સમયમાં નવા બલ્ડીંગનું નવનિર્માણ થશે. ઊના ઘણા વર્ષોથી પડતર પ્રશ્નો હતો કે માધ્યમિક શાળા છે પરંતુ તેનું બિલ્ડીંગ નથી અને બિલ્ડીંગ બનાવવુ હોઇ તો જગ્યા જોઇએ. છેલ્લા 4 મહીનાથી મોટા ડેસર ગ્રામ પંચાયતની મહેનત બાદ જમીન માપણી થઇ માપણી શીટ આવી અને ગઈકાલે તા 31મેના ઉના સર્કલ ઓફીસર રેવન્યુ મંત્રી દ્વારા મોટાડેસર માધ્યમિ શાળાના નવનિર્માણ માટે પ્રિન્સીપાલને જમીનનો કબ્જો સોપવામાં આવ્યો આવનાર સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરી માધ્યમિક શાળા મોટાડેસરનું બિલ્ડીંગ બનાવવામાં અવાશે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું